ETV Bharat / city

સુરતના 2 પોલીસ અધિકારીને કઈ તપાસ માટે એવોર્ડ મળશે જૂઓ - gujarat police officer

કેન્દ્ર સરકાર દ્વારા ગંભીર ગુનાની તપાસમાં શ્રેષ્ઠ કામગીરી Gujarat Police Award કરવા બદલ ગુજરાત પોલીસમાં કુલ છ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. એમાંથી 4 એવોર્ડ સુરતના 2 IPS અને 2 ACPને એવોર્ડ Best police performance in Gujarat આપવામાં આવશે. પરંતુ શા માટે આપવામાં આવશે આવો જાણીએ.

ગુજરાતના સિંઘમોને મળશે એવોર્ડ
ગુજરાતના સિંઘમોને મળશે એવોર્ડ
author img

By

Published : Aug 16, 2022, 8:55 AM IST

Updated : Aug 16, 2022, 9:24 AM IST

સુરત કેન્દ્ર સરકાર દ્વારા દર વખતની જેમ આ વખતે પણ ગંભીર ગુનાની Gujarat Police Award તપાસમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ યુનિયન હોમ મિનિસ્ટર મેડલ ફોર એક્સલન્ટ ઇન ઇન્વેસ્ટિગેશન એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ એવોર્ડમાં ગુજરાત પોલીસમાં કુલ છ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.એમાં થી 4 એવોર્ડ સુરતના 2 IPS અને 2 ACP ને એવોર્ડ આપવામાં આવશે. પરંતુ શા માટે આપવામાં આવશે ? કયા કારણસર police awards list આપવામાં આવશે?

ગુજરાતના જાંબાઝ પોલીસ ઓફિસરોને શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ

ગોંડલની ગેંગની અટકાયત સુરત પોલીસ DCP ઝોન સાગર ભાગમેરાએ જણાવ્યું હતું કે, આ એવોર્ડમાં મારું નામ પણ આવ્યું છે. જે તે સમય દરમિયાન રાજકોટમાં આવેલા ગોંડલ સિટીમાં સીટી પોલીસ સ્ટેશનમાં જ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એમાં ગુના હેઠળ ગેંગસ્ટર નિખિલ દોંગા હતો અને તેના જે સાગરીતો હતા. એમાં કુલ 15 જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. આ ગેંગનું મુખ્ય એમો રાજકોટની ગોંડલ સબજેલમાંથી ઓર્ગેનાઇઝ ક્રાઇમનું નેટવર્કિંગ કરવામાં આવતું હતું. આ ગુનાની તપાસ દરમિયાન ગોંડલ જેલના તત્કાલીન જેલર ડી.કે.પરમારને પણ ગુજસીટોકના ગુનામાં તેમને આરોપી બનાવી તેમની પણ અટકાયત કરવામાં આવી હતી.

પ્રોપર્ટી કબજે વઘુમાં જણાવ્યું હતું કે, ત્યારબાદ કાયદામાં આવતી સરકાર દ્વારા આ તમામ આરોપીઓની Investigation Award in Gujarat મિલકત જે મારફતે ક્રાઇમનું નેટવર્કિંગ કરતા હતા. તે ટાંચમાં લેવાનો હુકમ આવ્યો હતો. એમાં ગેંગસ્ટર નિખિલ દોંગા સાગરીતોની તમામ પ્રોપર્ટી કબજે કરવામાં આવી હતી. આ તમામ વસ્તુઓ ધ્યાનમાં રાખીને સરકાર તરફથી મને યુનિયન હોમ મિનિસ્ટર મેડલ ફોર એક્સલન્ટ ઇન ઇન્વેસ્ટિગેશન એવોર્ડ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો ગણતંત્ર દિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા સુરત પોલીસને મળી 46 બુલેટ

2008માં થયેલા બોમ્બ વિસ્ફોટ સુરત પોલીસમાં DCP તરીકે ફરજ નિભાવતા ઉષા રાડાનું નામ પણ આવ્યું છે. તેમણે અમદાવાદ શહેરમાં 2008માં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 56 લોકોના મૃત્યુ થયા હતા. તેમાં 246થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ કેસની તપાસ ઉષા રાડા Best police performance in Gujarat જેઓ તે સમયમાં ACP હતા. તેમણે આ કેસની તપાસ દરમિયાન કુલ 49 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલ્યા બાદ નામદાર કોર્ટ દ્વારા 38 આરોપીઓને દોષિત ઠરાવ કરાવ્યા બાદ તેમને ફાંસી સજા ફટકારી હતી. તે ઉપરાંત બાકીના 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સુરત ટ્રાફિક પોલીસમાં DCP તરીકે ફરજ બજાવતા ઉષા રાડાને પણ સરકાર તરફથી મને યુનિયન હોમ મિનિસ્ટર મેડલ ફોર એક્સલન્ટ ઇન ઇન્વેસ્ટિગેશન એવોર્ડ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો રાજ્યના 6 પોલીસ કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ ગૃહમંત્રાલય દ્વારા પુરસ્કાર અપાશે

રેપ વિથ મર્ડર કેસ સુરત પોલીસ ક્રાઈમ બ્રાન્ચમાં ACP તરીકે ફરજ નિભાવતા આર.આર.સરવૈયા જેમણે વર્ષ 2018માં પાંડેસરા વિસ્તારમાં ચકચારિત માતા પુત્રીના રેપ વિથ મર્ડર કેસમાં તેમણે અને ટીમલા ટીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા બી.એન.દવે જેઓ હાલ સુરત પોલીસમાં ટ્રાફિક ACP છે. તેમણે તે સમય દરમિયાન પોતાની ટીમ સાથે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી તમામ પુરાવો એકઠા કરી CCTV ફૂટેજ, ઇલેક્ટ્રોનિક, સાક્ષીઓ police awards 2022 અને ડોક્યુમેન્ટરી સહિતના પુરાવા મેળવી કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. ત્યારબાદ નામદાર કોડ દ્વારા આ કેસ મામલે ઝડપથી ટ્રાય શરૂ કરી હતી. અને ત્યારબાદ અંતે મુખ્ય આરોપી હર્ષ સહાય ગુર્જરને ફાંસીની સજા તેમજ બીજો આરોપી હરિઓમ ગુર્જરને આજીવન કેદની સજા ફટ કરી હતી. જેને લઈને આ કેસમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આ બંને ACP ને યુનિયન હોમ મિનિસ્ટર મેડલ ફોર એક્સલન્ટ ઇન ઇન્વેસ્ટિગેશન એવોર્ડ આપવામાં આવ્યો છે.

Last Updated : Aug 16, 2022, 9:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.