ETV Bharat / city

GST Council meeting : 0.25 થી 1.5 ટકા દર વધારાયો તો હીરાઉદ્યોગનો શું આવ્યો પ્રતિભાવ જૂઓ - GST Rate Hike

જીએસટી કાઉન્સિલની બેઠકમાં (GST Council meeting ) લેવાયેલા એક નિર્ણયને સુરતના હીરાઉદ્યોગે (Surat diamond industry) વધાવ્યો છે. કટ એન્ડ પોલિશ્ડ હીરા (Cut and polished diamonds ) પર જીએસટીના દરમાં વધારાની માગણી હતી તે સ્વીકારી લેવામાં આવી છે. શા માટે આવી માગણી હતી તે જાણો.

GST Council meeting : 0.25 થી 1.5 ટકા દર વધારાયો તો હીરાઉદ્યોગનો શું આવ્યો પ્રતિભાવ જૂઓ

author img

By

Published : Jun 29, 2022, 4:50 PM IST

સુરત : હીરા ઉદ્યોગ દ્વારા છેલ્લા ઘણા સમયથી કટ એન્ડ પોલિશ્ડ હીરા પર (Cut and polished diamonds ) જીએસટીના દરમાં વધારાની માંગણી કરવામાં આવી હતી, એ માંગણી આજે જીએસટી કાઉન્સિલની બેઠકમાં (GST Council meeting ) સ્વીકારી લેવામાં આવી છે. કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ ઉપર જીએસટીનો દર 0.25થી વધારી 1.5 ટકા કરી દેવામાં આવ્યો છે. તેથી જીએસટી ક્રેડિટ લઈને જે સમસ્યા હતી તેમાં હીરા ઉદ્યોગને રાહત મળશે.

હીરા ઉદ્યોગકારોએ કેન્દ્ર સરકારમાં કટ અને પોલિશ્ડ હીરા પર જીએસટીનો દર 0.25 ટકા થી વધારીને 1.5 ટકા કરવાની માંગ કરી હતી

આ પણ વાંચોઃ દહીં, પનીરના ભાવમાં થશે મોટો ફેરફાર, જાણો GST લાગ્યા બાદ શું થશે અસર

ક્રેડિટ બ્લોકનો સવાલ હતો- જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના (Gems And Jewelery Promotion Council ) રીજનલ ચેરમેન દિનેશ નાવડીયાના જણાવ્યા અનુસાર કટ અને પોલિશ્ડ હીરા (Cut and polished diamonds ) પર 0.25 ટકા જીએસટી હોવાથી જીએસટીની ક્રેડિટ બ્લોક થઇ જાય છે. જેને લઇને હીરા ઉદ્યોગમાં (Surat diamond industry)સર્ટિફિકેશનથી લઇને મશીનરી ખરીદવા સુધી અન્ય ખર્ચાઓ પર 3 ટકાથી લઇ 18 ટકા જીએસટીનો દર છે. જેને કારણે હીરા ઉદ્યોગકારોએ કેન્દ્ર સરકારમાં કટ અને પોલિશ્ડ હીરા પર જીએસટીનો દર 0.25 ટકા થી વધારીને 1.5 ટકા કરવાની માંગ કરી હતી. જીએસટી કાઉન્સિલ દ્વારા બેઠકમાં(GST Council meeting ) હીરા ઉદ્યોગની માગ સ્વીકારી નવા દરને મંજૂરી આપી છે.

આ પણ વાંચોઃ Demand for Labgron Diamond: રીયલ નેચરલ હીરા કરતા લેબમાં તૈયાર ગ્રીન ડાયમંડની ડિમાન્ડ

હીરા ઉદ્યોગકારોની મૂડી જામ થઇ જતી હતી -ઉલ્લેખનીય છે કે કટ અને પોલિશ્ડ હીરા (Cut and polished diamonds ) પર 0.25 ટકા જીએસટીનો દર હોવાથી હીરા ઉદ્યોગકારોની મૂડી જામ થઇ જતી હતી. તેમને જીએસટી સેટઓફનો લાભ મળતો ન હતો. જેને લીધે હીરા ઉદ્યોગકારોએ 1.5 ટકા જીએસટી કરવાની માગ કરી હતી. જેને (GST Council meeting ) સ્વીકારવામાં આવતા આગામી સમયમાં હીરા ઉદ્યોગકારોની મૂડી જામ થવાની સમસ્યામાંથી રાહત મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.