સુરતઃ પાસોદરામાં ગ્રીષ્મા વેકરીયાની (Grishma Murder Case )જાહેરમાં જ ગળું કાપી ફેનિલ ગોયાણીએ હત્યા (Grishma murder case accused Fenil Goyani ) કરી હતી. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ ઘટનાના ઘેરા પ્ર્ત્યાઘાત પણ પડ્યા હતાં. તેમજ વિવિધ સંગઠનો દ્વારા આ મામલે આવેદન પત્ર પણ અપાયા હતાં. આ કેસમાં પોલીસ દ્વારા આરોપી ફેનિલની ધરપકડ કરી કોર્ટમાં (Grishma murder case hearing in Surat court ) રજૂ કરાયો હતો.
રોજે યોજાય છે સુનાવણી
આરોપીના (Grishma murder case accused Fenil Goyani ) 3 દિવસના રિમાન્ડ મેળવી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાઈ તમામ પુરાવા એકત્ર કરાયાં હતાં. આ દરમ્યાન આ કેસ ઝડપી ચાલે તે માટે સુરતની કોર્ટમાં ટ્રાન્સફર કરાયો છે. જ્યાં રોજેરોજ સુનાવણી (Grishma murder case hearing in Surat court )કરવામાં આવી રહી છે. ત્યારે આજની સુનાવણી દરમિયાન ગ્રીષ્માની હત્યાનો આરોપી (Grishma murder case accused Fenil Goyani) કોર્ટમાં ઢળી પડ્યો (Accused Fenil Goyani fainted in the court proceedings)હતો.
બેભાન થઈને ઢળી પડ્યો
આ કેસમાં સંકળાયેલા સાક્ષીઓ સહિતના પુરાવા ચકાસવાની કામગીરી ચાલી રહી છે. આજે પણ હત્યાના આરોપી ફેનિલને (Grishma Murder Case ) કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં અચાનક કોર્ટ (Grishma murder case hearing in Surat court )કાર્યવાહી દરમ્યાન તે બેભાન થઈને (Grishma murder case accused Fenil Goyani) ઢળી પડ્યો હતો. જેથી ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી.
હોસ્પિટલ લઇ જવાયો
હત્યા આરોપી ફેનિલને (Grishma murder case accused Fenil Goyani ) તાત્કાલિક 108ની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તબીબો દ્વારા તેને શું થયું હતું અને કેમ બેભાન થયો (Accused Fenil Goyani fainted in the court proceedings) તે દિશામાં તપાસ પણ શરુ કરી છે. જોકે પ્રાથમિક રીપોર્ટ પ્રમાણે તેનુંબીપી સુગર ઇસીજી વગેરે નોર્મલ આવ્યાં હોવાનું સૂત્રોના હવાલે જાણવા મળ્યું હતું.
આ પણ વાંચોઃ C R Patil Visit Grishma Family : પાટીલે શોકસંતપ્ત પરિવારને સાંત્વના આપી કહી મોટી વાત
હોસ્પિટલની તપાસમાં નાટક પકડાયું
સિવિલ હોસ્પિટલની તપાસના રિપોર્ટમાં સામે આવ્યું કે ફેનિલ તબિયત બગડવાનું નાટક કરતો હતો. ફેનીલનો મેડિકલ રિપોર્ટ સામે આવ્યો હતો.સરકારી વકીલ નયન સુખવાડવાળાએ જાણકારી આપતાં કહ્યું કે કોર્ટની કાર્યવાહીમાં વિલંબ કરવા ફેનિલે નાટક કર્યું હતું. ગ્રીષ્મા હત્યા કેસમાં ડે ટૂ ડે કોર્ટ (Grishma murder case hearing in Surat court )કાર્યવાહી થઈ રહી છે.