ETV Bharat / city

Gothan Hazira New Railway Track Controversy : જમીન ગુમાવનારા ખેડૂતો મુખ્યપ્રધાન સમક્ષ જાહેરનામું પરત ખેંચવા માગણી કરશે - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વરીયાવ કાર્યક્રમ

સુરત: ગોથાણથી હજીરા વચ્ચે નવા રેલવે ટ્રેકનો (Gothan Hazira New Railway Track Controversy )અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ખેડૂત સમાજ ગુજરાતના નેજા હેઠળ (Khedut samaj Gujarat Protest)હવે જમીન ગુમાવનારા ખેડૂતો મુખ્યપ્રધાન સમક્ષ રજૂઆત કરી જાહેરનામું પરત ખેંચવા માગણી કરશે.

Gothan Hazira New Railway Track Controversy : જમીન ગુમાવનારા ખેડૂતો મુખ્યપ્રધાન સમક્ષ રજૂઆત કરશે

author img

By

Published : Mar 22, 2022, 6:47 PM IST

સુરત: ગોથાણથી હજીરા વચ્ચેના નવા રેલવે ટ્રેકનો (Gothan Hazira New Railway Track Controversy )અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા ખેડૂત સમાજ ગુજરાતના નેજા હેઠળ વિરોધ (Khedut samaj Gujarat Protest)કરવામાં આવી રહ્યો છે. હવે જમીન ગુમાવનારા ખેડૂતો મુખ્યપ્રધાન સમક્ષ રજૂઆત કરશે અને જાહેરનામું પરત ખેંચવામાં માગ પણ કરશે.

જાહેરનામું પરત ખેંચવા માગણી

સીએમ એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે - 27મી માર્ચના રોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ એક ગામમાં ખાનગી કોલેજના ભૂમિપૂજન માટે ઉપસ્થિત રહેવાના છે. સુરત આવનાર મુખ્યપ્રધાન સામે ખેડૂતો નવા રેલવે ટ્રેકનું જાહેરનામું પરત ખેંચવા માગ કરવામાં આવશે. ખાનગી કંપનીઓના હિત માટે સુરત ગોથાણથી હજીરા વચ્ચે નવા રેલવે ટ્રેકનું (Gothan Hazira New Railway Track Controversy )આયોજન કરવામાં આવતા 14 ગામના ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીમાં વિરોધ નોંધાવ્યો હતો અને હયાત રેલવે ટ્રેકનો જ ઉપયોગ થઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવાની માગણી કરી હતી. તેમ છતાં આજદિન સુધી જિલ્લા કલેકટર કચેરી દ્વારા જમીન સંપાદન માટે ફટકારેલી નોટિસ પરત ખેંચી નથી.

આ પણ વાંચોઃ પાલનપુરમાં ગુજરાતના સૌ પ્રથમ ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર રેલવે ટ્રેકનો થયો આરંભ

10 (એ) નું જાહેરનામું રદ કરવા માટે રજૂઆત -જમીન સંપાદનનો હુકમ આજદિન સુધી યથાવત્ છે. જેને પગલે ફરી એક વખત અસરગ્રસ્ત ખેડૂતોની ગુજરાત ખેડૂત સમાજની ઓફીસે મિટિંગનું (Gothan Hazira New Railway Track Controversy )આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા આવનાર દિવસોમાં કલેકટરને રજૂઆત કરવા ઉપરાંત 27મી માર્ચના રોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વરીયાવમાં હાજરી (Chief Minister Bhupendra Patel Variyav Program )આપવાના હોવાથી 14 ગામના સરપંચ ખેડૂતો જમીન સંપાદનની કલમ 10 (એ) નું જાહેરનામું રદ કરવા માટે રજૂઆત કરશે.

આ પણ વાંચોઃ મહેસાણા પાટણ ભીલડી રેલવે ટ્રેકનું વીજળીકરણ કામ ચાલે છે પૂરજોશમાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.