ETV Bharat / city

રાહુલ ગાંધી જો શિવના અવતાર હોય તો ઝેર પીવડાવો, બચી જશે તો માનીએ: ગણપત વસાવા

બારડોલી: વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમના સમર્થકોએ શિવજીના અવતાર કહ્યા હતા. ત્યારે આ વાત પર પલટવાર કરતા ગણપત વસાવાએ વિવાદીત નિવેદન આપ્યું છે.

ગણપત વસાવા
author img

By

Published : Mar 25, 2019, 3:57 PM IST

ગણપત વસાવાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીને 500 ગ્રામ ઝેર પીવડાવો, જો એ બચી જશે તો અમે માનીએ કે તેઓ શિવના અવતાર છે. કોંગ્રેસ સમર્થકોએ રાહુલની સરખામણી ભગવાન શિવ સાથે કરી હતી.

રાહુલ ગાંધી જો શિવના અવતાર હોય તો ઝેર પીવડાવો, બચી જશે તો માનીએ

તેમણે વધુમાં કહ્યું કે, રાહુલ જો સાક્ષાત શિવજીના અવતાર હોય તો, શિવજી તો લોકોના દુઃખદર્દ દૂર કરવા માટે ઝેર પીતા હતા, તો તમારા નેતાને પણ 500 ગ્રામ ઝેર પીવડાઓ. સામે ચૂંટણીમાં બચી જાય તો અમે માનીએ કે તેઓ શિવજીના અવતાર છે.

Intro:Body:

રાહુલ ગાંધી જો શિવના અવતાર હોય તો ઝેર પીવડાવો, બચી જશે તો માનીએ: ગણપત વસાવા

બારડોલી: વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું હતું કે, 

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમના સમર્થકોએ શિવજીના અવતાર કહ્યા હતા. ત્યારે આ વાત પર પલટવાર કરતા ગણપત વસાવાએ વિવાદીત નિવેદન આપ્યું છે.

ગણપત વસાવાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીને 500 ગ્રામ ઝેર પીવડાવો, જો એ બચી જશે તો અમે માનીએ કે તેઓ શિવના અવતાર છે.

કોંગ્રેસ સમર્થકોએ રાહુલની સરખામણી ભગવાન શિવ સાથે કરી હતી. 

તેમણે વધુમાં કહ્યું કે, રાહુલ જો સાક્ષાત શિવજીના અવતાર હોય તો, શિવજી તો લોકોના દુઃખદર્દ દૂર કરવા માટે ઝેર પીતા હતા, તો તમારા નેતાને પણ 500 ગ્રામ ઝેર પીવડાઓ. સામે ચૂંટણીમાં બચી જાય તો અમે માનીએ કે તેઓ શિવજીના અવતાર છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.