ETV Bharat / city

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કામરેજ-પલસાણાને કોરીડોરને FSIની મંજૂરી

સુરત સુડાભવન ખાતે આજે બુધવારે એક બેઠક મળી હતી. આ બેઠકમાં નવા બજેટ તથા નવા ડેવલોકમેન્ટ પ્લાનની સામે રજૂ કરાયેલા વાંધાઓને સ્વીકૃતિ આપી ગુજરાત સરકાર પાસે મોકલવામાં આવ્યા હતા. બીજા મહત્વના કામમાં રાજ્ય સરકારે મંજૂર કરેલા બુલેટ ટ્રેનને લઈને કામરેજ-પલસાણા કોરીડોર માટે નક્કી કરાયેલા વધારાના ફ્લોર સ્પેસને FSIની મંજૂરી આપી ઠરાવ કરવામાં આવ્યો હતો. જેથી આગળના દિવસોમાં SUDAના વિસ્તારોમાં ઝડપથી વિકાસ થઇ શકશે.

કામરેજ-પલસાણાને કોરીડોરને FSIની મંજૂરી
કામરેજ-પલસાણાને કોરીડોરને FSIની મંજૂરી
author img

By

Published : Jan 13, 2021, 5:34 PM IST

  • SUDA ભવનમાં યોજાઈ બેઠક
  • બેઠકમાં નવા ડેવલોપમેન્ટ પ્લાન્ટ વિરુદ્ધના વાંધાને સ્વિકૃતિ
  • કામરેજ-પલસાણાને કોરીડોરને FSIની મંજૂરી

સુરત: SUDA ભવન ખાતે આજે બુધવારે એક બેઠક મળી હતી. આ બેઠકમાં નવા બજેટ તથા નવા ડેવલોપમેન્ટ પ્લાનની સામે રજૂ કરાયેલા વાંધાઓને સ્વીકૃતિ આપી ગુજરાત સરકાર પાસે મોકલવામાં આવ્યા હતા. બીજા મહત્વના કામમાં રાજ્ય સરકારે મંજૂર કરેલા બુલેટ ટ્રેનને લઈને કામરેજ-પલસાણા કોરીડોર માટે નક્કી કરાયેલા વધારાના ફ્લોર સ્પેસને FSIની મંજૂરી આપી ઠરાવ કરવામાં આવ્યો હતો. જેથી આગળના દિવસોમાં SUDAના વિસ્તારોમાં ઝડપથી વિકાસ થઇ શકશે.

કામરેજ-પલસાણા કોરીડોર માટે 4ની FSI

સુરત મહાનગર પાલિકા SUDA ભવન કમિશ્નર બંછા નીધિપાનીએ જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન કોરીડોર માટે 5.04ની FSI તથા કામરેજ-પલસાણા કોરીડોર માટે 4ની FSI આપવાનું નક્કી કર્યું છે. જે મુદ્દાને SUDAમાં મંજૂર કરી દેવામાં આવી છે. જેથી SUDAના વિસ્તારોમાં ઝડપથી વિકાસ થઈ શકશે.

400 આવાસ બનાવવાના આયોજનને મંજૂરી

SUDAના વિસ્તારમાં સામેલ કરવામાં આવેલા બુલેટ ટ્રેન, રિવરફ્રન્ટ સહિતના પ્રોજેક્ટનું કામરેજ પલસાણા કોરિડોરમાં આગળ વધવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 400 આવાસ બનાવવાના આયોજનને મંજૂરી અપાઈ છે. જેથી વિકાસના કાર્યો ઝડપથી આગળ વધશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.