ETV Bharat / city

Fraud with banks in Surat : બિલ્ડર અને તેની પત્ની સહિત પરિવારના સભ્યોની ધરપકડ, કેટલા કરોડના કાંડમાં થઇ તે જાણો - Surat Police Eco Cell

3 બેન્કો સાથે લોન કૌભાંડ (Assets mortgage loan scam) કરનાર બિલ્ડરની પરિવાર સહિત ધરપકડ કરાઈ છે. વરાછાના બિલ્ડર અશ્વિન વિરડીયા, તેની પત્ની સહિત 12 લોકોએ 3 બેંકોમાં ફલેટ અને અન્ય મિલકતો મોર્ગેજ મુકી 33.25 કરોડનું લોન કૌભાંડ (Fraud with banks in Surat ) કર્યુ છે. આ મામલે ઈકોસેલે (Surat Police Eco Cell) બિલ્ડર, પત્ની, ભાભી સહિત 6ને પકડી પાડી જેલ ભેગા કર્યા હતાં.

Fraud with banks in Surat : બિલ્ડર અને તેની પત્ની સહિત પરિવારના સભ્યોની ધરપકડ, કેટલા કરોડના કાંડમાં થઇ તે જાણો

author img

By

Published : May 25, 2022, 9:35 PM IST

સુરત : વરાછાના બિલ્ડર અશ્વિન વિરડીયા (Varachha builder Ashwin Virdia) તેની પત્ની સહિત 12 લોકોએ 3 બેંકોમાં ફલેટ અને અન્ય મિલકતો મોર્ગેજ (Assets mortgage loan scam)મુકી 33.25 કરોડનું લોન કૌભાંડ કરવાનો કેસ થયો હતો. હાલ આ મામલે ઈકો સેલે (Surat Police Eco Cell) બિલ્ડર, પત્ની, ભાભી સહિત 6ને પકડી પાડી જેલ ભેગા કર્યા હતાં. ત્રણ બેન્કો સાથે લોન કૌભાંડ કરવાના કેસમાં બિલ્ડર અને તેની પત્ની સહિત પરિવારના સભ્યોની ધરપકડ (A builders family who involved in loan scam with three banks were Arrested) કરાઈ છે.

વરાછાના બિલ્ડર અશ્વિન વિરડીયા, તેની પત્ની સહિત 12 લોકોએનું કૌભાંડ

શું છે મામલો -સુરતના સિંગણપોરમાં શ્રીજી કોર્પોરેશને દેવ પ્રયાગ રેસીડન્સી સોસાયટી બનાવી હતી. જેના 6 ભાગીદારો પૈકી અશ્વિન વિરડીયાને (Varachha builder Ashwin Virdia) દેવ પ્રયાગ રેસીડન્સીની બિલ્ડિંગ નં-એ-1ના પાવર ઓફ એર્ટની આપી હતી. વર્ષ 2012માં બિલ્ડરે પાવરના આધારે ફલેટ મહેશ ત્રિવેદીને વેચાણ કર્યો હતો. બાદમાં બિલ્ડરે તે ફલેટ બીજીવાર તેની ભાભી અસ્મિતાને વેચાણ કર્યો હતો. બિલ્ડરે ત્રીજીવાર આ ફલેટ રાજેશ દેવાણી અને વિપુલ દેવાણીને વેચાણ કર્યો હતો. બિલ્ડરે તે જ ફલેટ વર્ષ 2016માં મહેશ ત્રિવેદી પાસેથી ખરીદ્યો હતો.

આ પણ વાંચોઃ fraud with Surat businessman: સુરત પેઢી બંધ કરી 3.92 કરોડનું ઉઠમણું કરનારા મુખ્ય સુત્રધાર ગોવાના કસીનોમાંથી ઝડપાયો

33.25 કરોડનુ લોન કૌભાંડ કર્યુ - બિલ્ડરે (Varachha builder Ashwin Virdia) વેચાણ કરેલા ફલેટ અને અન્ય મિલકતો મોર્ગેજ (Assets mortgage loan scam)મુકી ખરીદનાર અને 14 લોકોએ આસ્થા એન્ટરપ્રાઇઝના નામે પંજાબ નેશનલ બેંકમાંથી 10 કરોડની લોન (Fraud with banks in Surat ) લીધી હતી. બિલ્ડરે તે જ મિલકતો પર નાસિક મર્ચન્ટ બેંકમાંથી 23 કરોડની લોન લીધી હતી. બિલ્ડરે રાજેશ દેવાણી અને વિપુલ દેવાણીને વેચેલા ફલેટ પર બંનેના નામે 25 લાખની લોન અપાવી હતી. 3 બેંકોમાંથી બિલ્ડરે, તેના પરિવાર, વેલ્યુઅર, બેંક મેનેજર સાથે મળી 33.25 કરોડનુ લોન કૌભાંડ કર્યુ હતું. બેંક મેનેજર ગૌતમે ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ આપતા 12 લોકો સામે ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચોઃ સુરતમાં 260થી વધુ કાર ભાડે લઈ વેચી દેવાનું કૌભાંડ બહાર આવ્યું

ઇકો સેલની કાર્યવાહી- ગુનાના આધારે ઇકો સેલ (Surat Police Eco Cell) દ્વારા અશ્વિન વિરડીયા (Varachha builder Ashwin Virdia) ,રીટા વિરડિયા અસ્મિતા વિરડિયા,રાજેશ દેવાણી,વિપુલ દેવાણી,જાલધરનાથ જાધવ, નાસિક મર્ચન્ટ બેંકનો મેનેજરની ધરપકડ કરી હતી. જ્યારે લોન ગેરેન્ટર તરીકે રહેલા મહેશ ત્રિવેદી તથા દિનેશ દેવજી કછાડિયા , આરબીઆઇ તરફથી નિમણૂક થયેલ જય ભોરિયા ,23 કરોડની લોન મજૂર કરનાર અમૃતા સાઠે , 23 કરોડની લોન મંજૂર (Assets mortgage loan scam)કરનાર નાસિક મર્ચન્ટ બેંકનો લોન મેનેજર બાળાસાહેબ આહીરે, નાસિક મર્ચન્ટ બેંકના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.