ETV Bharat / city

સુરતમાં આવેલા ગોબલ માર્કેટના ચોથા માળે લાગી આગ - gujarat

સુરતઃ બોમ્બે માર્કેટની બાજુમાં આવેલા ગોબલ માર્કેટના ચોથા માળે અચાનક આગ લાગતા નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

સુરતની ગોબલ માર્કેટના ચોથા માળે લાગી આગ
author img

By

Published : Jun 11, 2019, 12:28 PM IST

રિંગરોડ ખાતે આવેલા કાપડ માર્કેટ ગોબલના ચોથા માળે આગ લાગી હતી. 1647 નંબરની દુકાનના બંધ ગોડાઉનમાં આગ લાગી હતી. શોર્ટસર્કિટના કારણે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સુરતની ગોબલ માર્કેટના ચોથા માળે લાગી આગ

વાયરીંગમાં સ્પાર્ક થતા આગ લાગી હતી.આગની જાણ થતાં 10 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવ્યો હતો.

R_GJ_05_SUR_10JUN_FIRE_MARKET_VIDEO_SCRIPT

FEED BY mail

સુરત : બોમ્બે માર્કેટ ની બાજુમાં આવેલા ગોબલ માર્કેટના ચોથા માળે અચાનક આગ લાગતા નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની દસ ગાડીનો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો...

રિંગરોડ ખાતે આવેલા કાપડ માર્કેટ ગોબલ ના ચોથા માળે આગ ફાટી નીકળી હતી..1647 નંબની દુકાનના બંધ ગોડાઉનમાં આગ લાગી હતી..શોર્ટસર્કિટના કારણે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો..વાયરીંગમાં સ્પાર્ક થતા આગ લાગી હતી...આગ ની જાણ થતાં 10 ફાયર ની  ગાડીઓ ઘટના સ્થળે આવી આગ નેકાબુ કરી લેવામાં આવ્યો..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.