ETV Bharat / city

KhodalDham 5 Year Completed : જાણો શા માટે નરેશ પટેલે કહ્યું કે, "આ કોઈ પાવર બતાવાની વાત નથી"

author img

By

Published : Dec 27, 2021, 10:47 AM IST

સુરતના સરથાણા ખાતે આયોજિત લેઉઆ પટેલ સમાજનો સ્નેહ મિલન કાર્યકમમાં (Sneh Milan program of Leua Patel Samaj was held in Surat) કાર્યકમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે (Khodaldham Trust Chairman Naresh Patel attended) હાજરી આપી માતાજીની આરતી ઉતારી આશીર્વાદ લીધા હતા.

જાણો આ વાત શું નરેશ પટેલે કહ્યું આ કોઈ પાવર બતાવાની વાત નથી

સુરત: 21 જાન્યુઆરી 2022ના રોજમાં ખોડલધામના પ્રાણ પતિષ્ટાને પાંચ વર્ષ પુરા (Pran Patishta of Khodaldham will complete five years in) થવા જઈ રહ્યા છે. તે ભાગ રૂપે 21 જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ભવ્ય પાટ ઉત્સવ (Bhavya Pat Utsav on 21st January 2022) ઉજવાનું ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવશે.અને આજે દક્ષિણ ગુજરાતમાં લેવા પાટીદાર સમાજને આમંત્રણ પાઠવા નરેશ પટેલે અને તેની ટીમ આજે સુરતમાં આવ્યા છે.

આજે કોઈ રાજકીય વાત નઈ કરું: નરેશ પટેલ

૨૧ જાન્યુઆરી ૨૦૨૨ની વાત હોય તો એમાં આજે કોઈ રાજકીય વાત નઈ કરું.૨૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ માં ખોડલધામના પ્રાણ પતિષ્ટાને પાંચ વર્ષ પુરા થવા જઈ રહ્યા છે. કોઈ પણ સંસ્થા પાંચ વર્ષ પૂર્ણ થયાં હોય તો “પંચમ પાટોત્સવ” કરતા હોય એટલે આ કોઈ રાજકીય પાવર બતાવાની વાત નથી.

સુરતના સરથાણા ખાતે સમસ્ત લેઉઆ પટેલ સમાજનો સ્નેહ મિલન કાર્યકમ

સુરતના સરથાણા ખાતે સમસ્ત લેઉઆ પટેલ સમાજનો સ્નેહ મિલન કાર્યકમ અને લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્નેહમિલનનો હેતુ શ્રી ખોડલધામ મંદિર કાગવડના તારીખ 21મી જાન્યુઆરી 2022ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોવાથી “પંચમ પાટોત્સવ” કાગવડ ખાતે માં ખોડલના સાનિધ્યમાં ઉજવવા જઈ રહ્યા છીએ તે પ્રસંગના આગોતરા આમંત્રણ માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલ સુરત ખાતે પહોંચ્યા હતા. ત્યાં માતાજીની આરતી કરી આશીર્વાદ લીધા હતા તે ઉપરાંત આ આરતીમાં મોટી સંખ્યામાં લોકોએ મોબાઈલની ટોચ લાઈટ ચાલુ કરી આરતીમાં સહભાગી બન્યા હતા.

સમાજના દરેક લોકોને માં ખોડલના સાનિધ્ય થકી એકછત્ર હેઠળ એકત્ર

સમાજના દરેક લોકોને માં ખોડલના સાનિધ્ય થકી એકછત્ર હેઠળ એકત્ર કરી શિક્ષણ અને આરોગ્યની સાથે સાથે સમાજના જરૂરિયાત મંદ જ્ઞાતિબંધુઓને એકબીજાના સહકાર થકી વર્તમાન પ્રવાહ સાથે પ્રગતિશીલ અને કાર્યશીલ બનાવવાની નેમ સાથે આપણે સૌ આપણા કાર્ય વિચારોને સમાજ હિતના લક્ષમાં લઈ એક છત્રછાયા હેઠળ કાયમી એકત્ર થઈએ તેવા ભાવ અને આસ્થા સાથે સુરત શહેર અને આસપાસના વિસ્તરોમાં વસવાટ કરતાં જ્ઞાતિબંધુ ભાઈઓ-બહેનોને આ સ્નેહમિલન પ્રસંગે લેઉઆ પટેલ સમાજના એકતાને કાયમ માટે એકજુથતા રાખવા માટે મોટી સંખ્યમાં ભાઈ-બહેનોએ હાજરી આપી હતી.

આ પણ વાંચો: Khodal Dham Patotsav: પાટણ વાસીઓને ખોડલ ધામ પાટોત્સવમાં સહભાગી થવા નરેશ પટેલનુ આમંત્રણ

આ પણ વાંચો: Naresh Patel In Karmasad: ચરોતરના પાટીદારોને ખોડલધામ પાટોત્સવમાં સહભાગી થવા નરેશ પટેલનુ આમંત્રણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.