ETV Bharat / city

સુરતમાં આઇસોલેશન સેન્ટરમાં અવનવા કાર્યક્રમોનું આયોજન

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા ઉતરાણ કોમ્યુનિટી હોલને હાલ કોરોના કેસને કારણે આઇસોલેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ આઇસોલેશન સેન્ટરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે.

સુરત
સુરત
author img

By

Published : Apr 18, 2021, 7:58 PM IST

  • મોટા વરાછાના ઉતરાણ કોમ્યુનિટી હોલમાં શરૂ કરાયું સેન્ટર
  • વોર્ડ નંબર-2ના ઉમેદવાર કાઉન્સિલરની પહેલ
  • સુરતની જુદી-જુદી સંસ્થાઓ દ્વારા કરાય છે કાર્યક્રમ

સુરત: હાલ કોરોના કેસ ખૂબ જ વધી રહ્યા છે ત્યારે શહેરના સરકારી તથા બિનસરકારી હોસ્પિટલોમાં જગ્યાઓ ફૂલ થઇ ગઇ છે. સુરતની અનેક સંસ્થાઓ દ્વારા પોત પોતાના વોર્ડમાં જગ્યાઓના વ્યવસ્થા પ્રમાણે આઇસોલેટ સેન્ટર બનાવવામાં આવ્યું છે, ત્યારે કોરોનાગ્રસ્ત દર્દીઓને આ આઇસોલેટ સેન્ટરોમાં મનોરંજન કરવા માટે આખો દિવસ અલગ-અલગ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જેથી કોરોનાગ્રસ્ત દર્દીઓને પોતાને થયેલો કોરોના પણ યાદ ન રહે તે રીતે આ કાર્યક્રમમાં દર્દીઓને કાર્યક્રમો દ્વારા મંત્રમુગ્ધ કરી દેવામાં આવે છે.

આ પણ વાંચો:સુરતમાં દર્દીઓને મોટિવેટ કરવાનો સુંદર પ્રયાસ, કોવિડ સેન્ટરમાં ગરબા-એરોબિક્સનું આયોજન

આઇસોલેટ સેન્ટરમાં આખો દિવસ ડાયરો, ગરબા, હાસ્ય જેવા કાર્યક્રમો કરવામાં આવે છે

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા ઉતરાણ કોમ્યુનિટી હોલમાં લાઈફલાઈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના દર્દીઓ માટે જો હોમ ઇસોલેટ રહી શકતા નથી. તેઓને આ કોમેડી હોલમાં લાવવામાં આવે છે. હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર માટે મૂકવામાં આવ્યા છે. ત્યારે સુરતની જુદી-જુદી સંસ્થાઓ દ્વારા આ કોરોનાગ્રસ્ત દર્દીઓને મનોરંજન કરાવવા માટે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેમ કે, ગરબા, ડાયરો, હાસ્યરસના ગીતો-ગવડવા વગેરે જેવા કાર્યક્રમો કરે છે.

સુરત આઇસોલેશન સેન્ટર

કાઉન્સિલરના સંકલ્પથી શરૂ કરાયુ સેન્ટર

ઉતરાણ કોમ્યુનિટી હોલમાં આઇસોલેશન સેન્ટરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને અલગ અલગ કાર્યક્રમો દ્વારા મનોરંજન આપનારા રાહુલ સિહોરા જેઓ લાઈફ લાઈને ચેરીટેબલના ટ્રસ્ટીએ એમ જણાવ્યું હતું કે, અમારા ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામભાઈ ઈટાલીયા અને ઉપર પ્રમુખ નીતાબેન નયારા દ્વારા કોવિડ આઇસોલેશન સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. જેથી નગરપાલિકાના વોર્ડ નંબર-2ના ઉમેદવાર કાઉન્સિલર સાથે સંકલ્પ કરી આ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: કોવિડ-19: રેલવે વિભાગ કોચને આઇસોલેશન વોર્ડમાં ફેરવશે

દર્દીઓને માનસિક રીતે સ્વસ્થ રાખવા કરાયા પ્રયત્નો

આ આઇસોલેશન ઉતરાણ કોમ્યુનિટી હોલમાં મોટા વરાછામાં શરૂ કરવામાં આવ્યું છે અને આઇસોલેશન હોલમાં જે કોવિડના પેશન્ટ હોય છે. જેઓને હોમ કોરન્ટાઈન જેઓ ક્રિટિકલ પેસન્ટ નથી હોતા અને ઘરે રેહવાની સગવડ હોતી નથી તેમને અહિં રાખવામાં આવ્યા છે અને જેમને ઇમર્જન્સી સેવાઓ પણ આપવામાં આવી રહી છે. રોજ અહિં અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે. કોરોના કાળમાં જે પેશન્ટ હોસ્પિટલમાં દાખલ થાય છે તે પેશન્ટને જે માનસિક રીતે બીમાર થઈ જાય છે. તેવા પેશન્ટોને અમારા દ્વારા મનોરંજન પુરુ પાડવામાં આવે છે. અલગ-અલગ એક્ટિવિટી કરાવીને તેઓના મનમાં રહેલી કોરોનાની બીક દૂર કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.