ETV Bharat / city

સુરતની ખાનગી હોસ્પિટલના તબીબે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું - સુરતમાં આત્મહત્યાનો બનાવ

સુરતના ખાનગી હોસ્પિટલના તબીબે પોતાના જ ઘરમાં હાથમાં ઈન્જેકશનના ઓવર ડોઝ લઈને આત્મહત્યા કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. તેઓ ખાનગી હોસ્પિટલમાં ડૉક્ટર હતા. તેમના ઘરમાંથી જ તેમનો મૃતદેહ મળી આવ્યો છે. હાલ અડાજણ પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો લઈને આગળનો તપાસ હાથ ધરી છે.

સુરતની ખાનગી હોસ્પિટલના તબીબે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું

author img

By

Published : Apr 8, 2021, 5:53 PM IST

  • સુરતમાં તબીબે કરી આત્મહત્યા
  • તબીબ ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા
  • ઈન્જેક્શનનો ઓવરડોઝ લઈને જીવન ટૂંકાવ્યું
  • ડૉક્ટરે પોતાના જ ઘરમાં આત્મહત્યા કરી

સુરતઃ શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી મુક્તાનંદ સોસાયટીમાં રહેતી એક ડૉક્ટરે જેમનું નામ અહલ્યા છે. તેઓ ખાનગી હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે ફરજ નિભાવતા હતા. આજે ગુરુવારે તેમણે અચાનક જ પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. જોકે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરતાં અડાજણ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને બોડીનો કબ્જો લઇ હાલ તપાસ હાથ ધરી છે.

સુરતમાં તબીબે કરી આત્મહત્યા
સુરતમાં તબીબે કરી આત્મહત્યા

આ પણ વાંચોઃ સમાજના ડરથી પ્રેમી પંખીડાઓએ કરી આત્મહત્યા

ઈન્જેકશનનો ઓવરડોઝ લઈને આત્મહત્યા કરી

સુરતના એક ડૉક્ટર તબીબ દ્વારા આત્મહત્યા કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ડૉક્ટરે પોતાના ઘરમા જે સ્થાને આત્મહત્યા કરી છે ત્યાં અડાજણ પોલીસને ઈન્જેકશન પડેલું મળ્યુ હતુ. તેના આધારે ડૉક્ટર અહલ્યાએ પોતાને જ ઈન્જેકશનનો ઓવરડોઝ લઈને આત્મહત્યા કરી હોય તેમ લાગી રહ્યું છે. જોકે આત્મહત્યા પાછળનું કારણ બહાર આવ્યું નથી. હાલ પોલીસ દ્વારા બોડીનો કબ્જો લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ મહિલા ડોકટરે ગળે ફાંસો ખાઇ કરી આત્મહત્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.