ETV Bharat / city

સુરત: ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કની ચૂંટણી લડવા વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોએ લગાવી લાઈન - ગ્રેસના ધારાસભ્ય પુનાભાઈ ગામીત

ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કની ચૂંટણી લડવા વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોએ લાઈન લગાવી છે. 3 વર્તમાન ધારાસભ્ય,1 પૂર્વ ધારાસભ્ય અને એક સાંસદ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કમાં ચૂંટણી લડશે. 9,100 કરોડ રૂપિયાનો વહીવટ કરવા ધારાસભ્યને રસ જાગ્યો છે, ત્યારે પહેલા ઓલપાડ ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલે બેન્કની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. વ્યારા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય પુનાભાઈ ગામીતે પણ ઉમેદવારી પત્રક ભર્યું છે. સુનિલ ગામીત પણ સોનગઢ બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરશે.

ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કની ચૂંટણી લડવા વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોએ લગાવી લાઈન

author img

By

Published : Jan 7, 2021, 5:35 PM IST

  • સુરત ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કની ચૂંટણી
  • ચૂંટણી લડવા વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોએ લગાવી લાઈન
  • 9,100 કરોડ રૂપિયાનો વહીવટ કરવા ધારાસભ્યને જાગ્યો રસ
  • ઓલપાડ ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલે બેન્કની ચૂંટણીમાં ઝંપલાવ્યું
  • વ્યારા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય પુનાભાઈ ગામીતે પણ ઉમેદવારી પત્રક ભર્યું
  • સુનિલ ગામીત પણ સોનગઢ બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરશે

સુરત: ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કની ચૂંટણી લડવા વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોએ લાઈન લગાવી છે. 3 વર્તમાન ધારાસભ્ય,1 પૂર્વ ધારાસભ્ય અને એક સાંસદ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કમાં ચૂંટણી લડશે. 9,100 કરોડ રૂપિયાનો વહીવટ કરવા ધારાસભ્યને રસ જાગ્યો છે, ત્યારે પહેલા ઓલપાડ ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલે બેન્કની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. વ્યારા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય પુનાભાઈ ગામીતે પણ ઉમેદવારી પત્રક ભર્યું છે. સુનિલ ગામીત પણ સોનગઢ બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરશે.

વિધાનસભાની ચૂંટણી લડનારા ધારાસભ્યોએ હવે ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કની ચૂંટણીમા ઝંપલાવ્યું

કોંગ્રેસના ધારાસભ્ય સુનિલ ગામીત પણ સોનગઢ બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરશે. એટલું જ નહીં ભાજપના ધારાસભ્યને હરાવવા પૂર્વ ધારાસભ્ય ધનસુખ પટેલે પણ ફોર્મ ભર્યું છે. ત્યારે ચર્ચા એ ઉઠવા પામી છે કે, આ કોઈ કો-ઓપરેટીવ બેન્કની ચૂંટણી છે કે વિધાનસભાની ચૂંટણી. વિધાનસભાની ચૂંટણી લડનારા ધારાસભ્યોએ હવે ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કની ચૂંટણીમા ઝંપલાવ્યું છે. જોકે જાણીને ચોકી જશો કે માંડવી બેઠક પરથી સાંસદ પ્રભુ વસાવા પણ ઉમેદવાર છે.

ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કની ચૂંટણી લડવા વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોએ લગાવી લાઈન
ધારાસભ્ય સહિત કેટલાક આગેવાનો ચૂંટણી જંગમાં મેદાને ઉતર્યાસુરતમાં ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકની 18 બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં ભાજપ દ્વારા પેનલ જાહેર કરવામાં આવતા જ ભાજપમાં ભડકો થયો છે.ભાજપના માજી ધારાસભ્ય સહિત કેટલાક આગેવાનોએ ચૂંટણી જંગમાં ઝંપલાવવાની તૈયારી કરી છે. ધારાસભ્ય મુકેશ પટેલને હરાવવા મેદાને ઉતરનાર પૂર્વ ધારાસભ્ય ધનસુખ પટેલે જણાવ્યું છે કે, એક વ્યક્તિ એક હોદ્દાની વાત ભાજપે નેવે મુકી છે જેના પાટે આત્મમંથન કરવાની જરૂર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.