ETV Bharat / city

Synthetic Diamond: સુરતમાં હરાજીમાં અમેરિકા સહિતના દેશો બાયર્સ તરીકે જોડાયા - સિન્થેટિક ડાયમંડની હરાજી

આંતરરાષ્ટ્રીય હીરા બજારોમાં લેબોરેટરી ગ્રોન ડાયમંડની (Synthetic Diamond) માગ છે.સુરતમાં હરાજીમાં અમેરિકા સહિતના દેશો બાયર્સ તરીકે જોડાયા) ડિમાન્ડ વધી રહી છે. ત્યારે સુરતમાં દેશના પ્રથમ સિન્થેટિક ડાયમંડની હરાજી થઈ રહી છે. સુરતમાં સિન્થેટિક ડાયમંડની હરાજીમાં અમેરિકા, એન્ટવર્પ વગેરે દેશોના બાયર્સ જોડાયા છે.

Synthetic Diamond: સુરતમાં  હરાજીમાં અમેરિકા સહિતના દેશો બાયર્સ તરીકે જોડાયા

author img

By

Published : Oct 1, 2021, 8:38 PM IST

  • સુરતમાં દેશના પ્રથમ સિન્થેટિક ડાયમંડની હરાજી થઈ રહી છે.
  • 10 સેન્ટથી લઈ 10 કેરેટ સુધીના 12 હજાર હીરાની હરાજી
  • સિન્થેટિક ડાયમંડના એક્સપોર્ટમાં 200 ગણો વધારો નોંધાયો છે

    સુરત : આંતરરાષ્ટ્રીય હીરા બજારોમાં લેબોરેટરી ગ્રોન ડાયમંડની ડિમાન્ડ વધી રહી છે. ત્યારે સુરતમાં પ્રથમ સિન્થેટિક ડાયમંડની (Synthetic Diamond Auction) હરાજી થઈ રહી છે. સુરતમાં સિન્થેટિક ડાયમંડની હરાજીમાં અમેરિકા એન્ડવર્પ વગેરે દેશોના બાયર્સ જોડાયા છે.

સરસાણા નવરત્ન ગેલેરીમાં હરાજી શરુ

વૈશ્વિક બજારમાં લેબ્રોનની ડિમાન્ડને જોતાં દેશમાં સુરતના જયકાર લેસર દ્વારા પ્રથમ વખત લેબગ્રોનની હરાજી રાખવામાં આવી છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા શરૂ કરાયેલી સરસાણા નવરત્ન ગેલેરીમાં લેબગ્રોન પોલિશ્ડ ડાયમંડની હરાજી (Synthetic Diamond Auction) શરૂ થઇ છે. જેમાં 10 સેન્ટથી લઈ 10 કેરેટ સુધીના 12,000 હીરાની હરાજી કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં બનતા હીરા અને હીરાજડિત જ્વેલરીની ખરીદી સૌથી વધુ અમેરિકા કરે છે જે હાલ 50 ટકા વધી ગઈ છે. જેને ધ્યાને લઇ સુરતમાં શરૂ કરાયેલી હરાજીમાં પહેલા દિવસે ઓનલાઈન તેમ જ રૂબરૂ 90થી વધુ બાયર્સ નોંધાયાં હતાં.

આ હરાજીમાં એન્ટવર્પ, ડેલ્ફી અમેરિકા સહિતના દેશમાંથી બાયર્સ જોડાયા છે. સુરતના હીરા ઉદ્યોગકારો તેમજ જ્વેલર્સ આ હરાજીમાં મોટી સંખ્યા જોડાયાં છે.

10 સેન્ટથી લઈ 10 કેરેટ સુધીના 12,000 હીરાની હરાજી

સિન્થેટિક ડાયમંડના એક્સપોર્ટમાં 200 ગણો વધારો

જીજેઇપીસીના વેસ્ટર્ન ઝોનના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, લેબગ્રોન ડાયમંડમાં અવનવી ડિઝાઈન તેમજ અલગ અલગ કેટેગરી વાઇઝ કલરો ખરીદદારોને આકર્ષિત કરતા હોય છે તેની ડિમાન્ડ વધી રહી છે સિન્થેટિક ડાયમંડના (Synthetic Diamond) એક્સપોર્ટમાં 200 ઘણો વધારો નોંધાયો છે. રિયલ ડાયમન્ડ કરતાં સસ્તાં હોય છે અને હાલ વિદેશોમાં એની ડિમાન્ડ છે. સુરતને હવે લેબગ્રોન ડાયમંડનું પણ હબ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે ઓપ્શનમાં દેશવિદેશમાંથી બાયર્સ આવી રહ્યા છે.

શું છે સિન્થેટિક ડાયમંડ

રિયલ ડાયમન્ડ ધરતીના પેટાળમાં બને છે અને સિન્થેટિક ડાયમંડ (Synthetic Diamond) લેબમાં તાપમાનમાં રાખીને અને પ્રેશર આપીને બનાવવામાં આવે છે.હીરા HPHT સિસ્ટમથી બનાવવામાં આવ્યા બાદ CVD (કેમિકલ વેપાર ડિપોઝીશન) પ્રક્રિયામાંથી બનાવવામાં આવતાં હતાં અને હવે NPD બનાવવામાં આવે છે. સિન્થેટિક ડાયમંડ બનાવતી વખતે મેટાલિક પ્રોસિજર કરવામાં આવે છે એટલે હેવી ચુંબકથી ખેંચાઈ જતો હોવાથી ઓળખાઈ જાય છે. ડાયમંડની જેમ જ એને કટિંગ અને પોલિશિંગ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ રફ ડાયમંડના ભાવમાં 25 ટકાનો વધારો થતાં ઉદ્યોગકારો બેથી ત્રણ મહિના રફની ખરીદી અટકાવવા કરે છે વિચાર

આ પણ વાંચોઃ Diamond Bourse ના પ્રાઈમ લોકેશન 'સુરત ડાયમંડ ક્લબ'માં 28000 સ્ક્વેર ફુટની જગ્યામાં શું બનવા જઈ રહ્યું છે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.