ETV Bharat / city

ધારાસભ્ય સંગીતા પાટીલે CMને લિંબાયતમાં અશાંત ધારો લાગુ કરવાની રજૂઆત કરી

સુરત : લિંબયાતના ધારાસભ્ય સંગીતા પાટીલે મુખ્ય પ્રધાન સાથે મુલાકાત કરીને લિંબાયત વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા રજૂઆત કરી હતી. આ મુદ્દે ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને મહેસૂલ પ્રધાન કૌશિક પટેલને પણ અશાંત ધારો લાગુ કરવા અંગેનો પરિપત્ર આપ્યો હતો.

author img

By

Published : Jul 26, 2019, 9:39 PM IST

Article 144 in surat

સંગીતા પાટીલના જણાવ્યાનુસાર લિંબાયત વિસ્તારમાં 85થી 90 હજાર મુસ્લિમ ભાઇ-બહેનો રહેવાસ કરે છે. 1 લાખ 70 હજાર હિન્દુ ભાઇ-બહેનો વસવાટ કરે છે. આ વિસ્તારમાં મુસ્લિમ ભાઇએ દ્વારા હિન્દુ ઓના મકાન ખરીદવાનું પ્રમાણ વધી રહ્યું છે. જેને કારણે હિન્દુ ભાઇ-બહેનો સ્થળાંતર કરી રહ્યા છે. મુસ્લિમ ભાઇઓ એક મકાન ખરીદ્યા બાદ આખી સોસાયટીઓ અને એપાર્ટમેન્ટમાં કબ્જો કરી લે છે. તેઓ ગ્રાઉન્ડ ફ્લોર અથવા તો એકમાળનું મકાન લીધા પછી ઉપરનાં માળ ગેરકાયદેસર બાંધી દે છે.

ધારાસભ્ય સંગીતા પાટીલે  ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને લિંબાયત વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની રજૂઆત કરી
ધારાસભ્ય સંગીતા પાટીલે ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાને લિંબાયત વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની રજૂઆત કરી

ઉલ્લેખનીય છે કે, લિંબાયતમાં વારંવાર કોમી હુલ્લડો,થતા હોવાથી લિંબાયત વિસ્તારમાં આવતા લિંબાયત પોલિસ સ્ટેશન વિસ્તાર, ડીંડોલી પોલિસ સ્ટેશન વિસ્તાર, ઉધના પોલિસ સ્ટેશન વિસ્તાર, સલાબતપુરા પોલિસ સ્ટેશન વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તો હિન્દુ ભાઇ-બહેનોએ સ્થળાંતર ન કરવું પડે.

Intro:સુરત : લીંબયાત ધારાસભ્ય સંગીતા પાટીલે મુખ્યમંત્રીને મળીને લિંબાયત વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા રજૂઆત કરી હતી..સાથે આ મુદ્દે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલને પણ અશાંત ધારો લાગુ કરવા અંગેનો પરિપત્ર આપવામાં આવ્યો.

Body:લિંબાયત વિધાનસભા વિસ્તારમાં અશાંતિ ધારો લાગુ કરવા બાબતે લિંબાયત વિધાનસભાનાં ધારાસભ્ય સંગીતા પાટીલે મુખ્ય મંત્રી વિજય રૂપાણીને મળીને રજૂઆત કરી હતી. આ સાથે એમણે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલને પણ આ અંગેનો પરિપત્ર આપ્યો હતો.

સંગીતા પાટીલના જણાવ્યા મુજબ લિંબાયત વિધાનસભા વિસ્તારમાં 85થી 90 હજાર મુસ્લિમ ભાઇ-બહેનો રહે છે અને 1 લાખ 70 હજાર હિન્દુ ભાઇ-બહેનો રહે છે. હાલમાં આ વિસ્તારમાં મુસ્લિમ ભાઇએ દ્વારા હિંદુ ભાઇ-બહેનોનાં મકાન ખરીદવાનું પ્રમાણ વધી રહ્યું છે. જેને કારણે હિન્દુ ભાઇ બહેનો સ્થળાંતર કરી રહ્યા છે.મુસ્લિમ ભાઇઓ એક મકાન ખરીદ્યા બાદ આખી સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ કબ્જે કરી લે છે. તેઓ ગ્રાઉન્ડ ફ્લોર અથવા તો એકમાળનું મકાન લીધા પછી ઉપરનાં માળ ગેરકાયદેસર બાંધી દે છે.

Conclusion:તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ને મળી આ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા માટે વિનંતી કરી હતી. એમણે જણાવ્યું હતું કે-લિંબાયતમાં વારંવાર કોમી હુલ્લડો, નાના-મોટા છમકલાંઓ થતા રહે છે એટલે જ લિંબાયત વિધાનસભાનાં વિસ્તારમાં આવતા લિંબાયત પોલિસ સ્ટેશન વિસ્તાર, ડીંડોલી પોલિસ સ્ટેશન વિસ્તાર, ઉધના પોલિસ સ્ટેશન વિસ્તાર, સલાબતપુરા પોલિસ સ્ટેશન વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તો હિન્દુ ભાઇ-બહેનોએ સ્થળાંતર ના કરવું પડે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.