ETV Bharat / city

સુરતઃ વિશ્વના 10 માંથી 9 હીરા કટિંગ અને પોલિશિંગ થતા વોર્ડની ચૌપાલ - વોર્ડ નંબર 5

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઇ તમામ પક્ષો તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને AIMIMની એન્ટ્રી ગુજરાતમાં થવાથી ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી શકે છે. જે અંતર્ગત ETV BHARATની ટીમે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5ના લોકો સાથે વાતચીત કરી હતી. જેમાં વોર્ડના લોકોએ પોતાની પડતી તકલીફ અંગે જણાવ્યું હતું.

ETV BHARAT
વિશ્વના 10 માંથી 9 હીરા કટિંગ અને પોલિશિંગ થતા વોર્ડની ચૌપાલ
author img

By

Published : Jan 29, 2021, 5:22 PM IST

  • વોર્ડ નંબર 5ના લોકો સાથે ચૌપાલ
  • સ્થાનિકોને અનેક તકલીફ
  • આ વોર્ડમાં છે હીરા કટિંગનો ઉદ્યોગ
    વિશ્વના 10 માંથી 9 હીરા કટિંગ અને પોલિશિંગ થતા વોર્ડની ચૌપાલ

સુરતઃ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઇ તમામ પક્ષો તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને AIMIMની એન્ટ્રી ગુજરાતમાં થવાથી ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી શકે છે. જે અંતર્ગત ETV BHARATની ટીમે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5ના લોકો સાથે વાતચીત કરી હતી. જેમાં વોર્ડના લોકોએ પોતાની પડતી તકલીફ અંગે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5માં વિશ્વના 10 માંથી 9 હીરાનું કટિંગ કરવામાં આવે છે.

આ વોર્ડમાં ગત 40 વર્ષથી હીરાના કટિંગનો વ્યવસાય ચાલે છે

વોર્ડ નંબર 5માં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો વસે છે. જેમનો મૂળ વ્યવસાય હીરાનું કટિંગ અને પોલિશિંગનો છે. આ વિસ્તારમાં ગત 40 વર્ષથી હીરાના કટિંગ અને પોલિશિંગનો વ્યવસાય ચાલે છે. આ વોર્ડમાં વસવાટ કરનારા રત્ન કલાકારોએ હીરા ઉદ્યોગને વિશ્વમાં ઓળખ આપી છે.

વોર્ડના લોકોને ટ્રાફિકની સમસ્યા

આ અંગે વોર્ડ નંબર 5ના મતદાતાઓએ જણાવ્યું હતું કે, અહીં મૂળ ટ્રાફિકની સમસ્યા છે. જેનું નિરાકરણ અત્યાર સુધી આવ્યું નથી. આ સાથે જ પાલિકા દ્વારા જે પ્રોફેશનલ ટેક્સ વસુલવામાં આવે છે, તેને નાબૂદ કરવાની ખૂબ જરૂર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.