ETV Bharat / city

લાલબત્તી, એકાદ ડોકટરે હાથ ઝાલ્યો હોત તો કદાચ માસુમ બાળકનો જીવ બચી જાત - બાળક

સુરતમાં 10 મહિના બાળકે બ્લૂન મોઢામાં (Death child in Surat) ફસાઈ જતા મૃત્યુ નિપજ્યું છે. માતા બાળકને લઈને હોસ્પિટલના એક બાદ એક દરવાજા ખખડાવતી રહી પરંતુ એક પણ ડોક્ટરે આ બાળકનો હાથ ઝાલ્તા માતા પર આભ ફાટી પડ્યું છે. (Death child in Chalthan Surat)

લાલબત્તી, એકાદ ડોકટરે હાથ ઝાલ્યો હોત તો કદાચ માસુમ બાળકનો જીવ બચી જાત

author img

By

Published : Sep 27, 2022, 4:16 PM IST

સુરત ચલથાણ ગામમાં 10 મહિનાના બાળકે રમતા રમતા (Death child in Surat) બલૂન મોઢામાં નાખતા ગળામાં ફસાઈ જતા ચકચાર મચી ગઈ હતી. 10 મહિનાના બાળકના મોઢામાં બ્લુન ફસાઈ જતાં માસુમ અવસાન થયું છે. બાળકએ બલૂન મોઢામાં નાખ્યાની માતાને જાણ થતાં અલગ અલગ હોસ્પિટલે બાળકને લઈ ગઈ હતી. પરંતું હોસ્પિટલના ડોક્ટરો જાણે નવાબની જેમ આ માતાને અન્ય હોસ્પિટલ બતાવતા હતા. માતા બાળકને લઇ ચારથી પાંચ હોસ્પિટલ ફરી અને અંતે કોઈ હાથ ન ઝાલતા (Death child in Chalthan Surat) બાળકનું મૃત્યુ હતું.

10 મહિના બાળકના ગળાના બલૂન ફસાઈ જતાં મૃત્યુ

શું હતી ઘટના ચલથાણ ગામમાં આવેલા શિવસાઈ સોસાયટીમાં રહેતા ધનંજય પાન્ડે જેઓના 10 મહિનાનું બાળક છે. જેઓના ઘરમાં બાળક બ્લુન સાથે રમતા રમતા મોઢામાં નાખતા બાળકના ગળામાં બલૂન (Child Death Case in Surat) ફસાઈ ગયું હતું. જેને લઈને માતા અને પડોશીએ બાળકને સૌપ્રથમ વખત ત્રણથી ચાર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ તમામ હોસ્પિટલો દ્વારા બાળકને જોવા માટે ના પડતા અંતે માતાએ બાળકને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ લાવતા ફરજ પરના ડો. તુષાર પટેલે બાળકને મૃત જાહેર કરતા જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. (child Death putting balloon in his mouth)

માતાનો આક્રોશ બાળકની માતા પૂનમ કુમારીએ જણાવ્યું હતું કે, મારા છોકરો રમી રહ્યો હતો, ત્યારે તેના મોઢામાં રમતા રમતા બ્લુન જતું રહ્યું હતું. ત્યારબાદ મેં મારા બાળકને લઈને પાંચથી છ હોસ્પિટલમાં બતાવ્યું, પરંતુ હોસ્પિટલ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે, અહીં નહિ બીજી જગ્યાએ લઈ જાઓ બીજી જગ્યાએથી કઈ ત્રીજી જગ્યાએ લઈ જાવ પણ તો એક પણ હોસ્પિટલમાં મારા બાળકની સારવાર કરવામાં આવી નહીં. નહીંતર મારું બાળક બચી જતું. અંતે મેં મારા બાળકને 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી. અહીંના ડોક્ટરે કીધું કે, તમારા બાળકનું મૃત્યુ થઈ ચૂકી છે. (Bloon put in mouth Death child)

ડોકટરોએ હાથ ન ઝાલ્યો પડોશી વિશાલ શ્રીમણીએ જણાવ્યું હતું કે, અમે બધા એક જ સોસાયટીમાં રહીએ છીએ.અમે ઉપર નીચે રહેવાનું છે. આ બેન મારી પાસે આવ્યા અને મને કહ્યું કે, મારા બાળકના ગળામાં બ્લુન અટકી ગયું હતુ. અમે સૌ પ્રથમ વખત તો ખાનગી ક્લિનિકમાં લઈ ગયા હતા. ત્યાંથી કહ્યું કે તમે સંજીવીમાં લઈને જાવ ત્યાંથી કહ્યું કે, તમે મોદી હોસ્પિટલમાં લઇ જાઓ, ત્યાંથી કેસિપી (Surat Hospital) હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં નાના બાળકોની હોસ્પિટલ છે. ત્યાંથી અમને નવી શિબિર હોસ્પિટલ લઈ જવાનું કહ્યું એટલે અમે નવી સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા. અહીં ડોક્ટરે બાળકને જોઈને કહ્યું કે, બાળકનો તમામ રિપોર્ટ કાઢ્યા બાળકનું મૃત્યુ થઈ ગઈ છે. (Children Hospital in Surat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.