ETV Bharat / city

સુરતમાં વધુ એક બસમાં આગ લાગતા મચી દોડધામ, ફાયર વિભાગે ગણતરીના કલાકોમાં જ મેળવ્યો આગ ઉપર કાબુ

સુરતમાં એક ખાનગી બસમાં આગ (bus caught fire in Surat) લગતા ભાગ દોડ મચી હતી. જોકે આગએ વિકરાળરૂપ લેતા ફાયર વિભાગને (Bus Fire In Surat) જાણ કરાઈ હતી. અડાજણ ફાયર વિભાગ દ્વારા ગણતરીના કલાકોમાં જ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગમાં કોઈ પ્રકારની જાનહાની થઇ ન હતી.

bus caught fire in Surat
bus caught fire in Surat
author img

By

Published : Jan 22, 2022, 12:42 PM IST

સુરત: વરાછા-કાપોદ્રા બાદ હજીરાના મોરાગામમાં વધુ એક ખાનગી બસમાં અચાનક આગ (Fire in a private bus in Surat) લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. જોતજોતામાં આગે વિકરારરૂપ ધારણ કરતા અડાજણ ફાયર વિભાગ ઘટના ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવામાં આવ્યો હતો. આ આગમાં કોઈ પ્રકારની જાનહાની થઇ ન હતી.

સુરતમાં વધુ એક બસમાં આગ લાગતા મચી દોડધામ

આગ લાગવાનું કારણ અકબંધ

હજીરા પોલીસ કંટ્રોલરૂમ દ્વારા ફાયર કંટ્રોલરૂમમાં 11:20એ કોલ મળ્યો હતો. એ કોલ અડાજણ ફાયરને મળતા તેમને અડાજણથી ઘટના સ્થળ ઉપર આવતા 30 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. તેમણે અહીં પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ બસ રિલાયન્સની છે. કોઈ જાનહાની થઇ ન હતી, બસ ઉભી જ હતી. એમાં આગ લાગી હતી અને આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી.

ખાનગી બસમાં આગ લાગવાની બીજી ઘટના

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુરતના જ નાના વરાછા વિસ્તારમાં ખાનગી બસમાં આગ (Fire in a private bus in Surat) લાગતાં મહિલા સહિત ત્રણ લોકો દાઝ્યા હતાં. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત (A woman died on spot) પણ થયું હતું.

આ પણ વાંચો: Fire In Rajkot: સિટીબસમાં અચાનક આગ ભભૂકી ઉઠી, 20 પ્રવાસીઓ હતાં સવાર

આ પણ વાંચો: સુરતની પ્રાઇવેટ મીલમાં લાગી ભીષણ આગ, 3 લોકો આગમાં હોમાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.