ETV Bharat / city

સુમુલ ડેરીમાં પાર્કિંગ બાબતે થયેલા ઝઘડામાં એક ડ્રાઇવરનું મોત, પરિવારે કરી ન્યાયની માંગ - fight over tempo parking

સુમુલ ડેરી (sumul dairy)માં પાર્કિંગની લડાઈમાં 2 ટેન્કર ડ્રાઈવરો વચ્ચે ઝગડો (fight between driver over tempo parking) થયો હતો, જેમાં એક ડ્રાઈવરે બીજા ડ્રાઈવરને ચપ્પુ મારી દીધું હતું. આ ઘટનામાં ઈજાગ્રસ્ત ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. પરિવારે સુમુલ ડેરી બહાર ધરણા કરીને ન્યાયની માંગણી કરી હતી.

સુમુલ ડેરીમાં પાર્કિંગ બાબતે થયેલા ઝઘડામાં એક ડ્રાઇવરનું મોત, પરિવારે કરી ન્યાયની માંગ

author img

By

Published : Nov 13, 2021, 6:33 PM IST

  • ટેમ્પો પાર્કિંગને લઈને 2 ડ્રાઈવરો વચ્ચે થયો હતો ઝગડો
  • એક ડ્રાઈવરે બીજા ડ્રાઈવરને ચપ્પુ મારી દેતા મોત
  • ન્યાય માટે પરિવારના સુમુલ ડેરી બહાર ધરણા

સુરત: સુમુલ ડેરી (sumul dairy) ખાતે ડ્રાઇવર સુનીલ ગુપ્તા (sunil gupta) અને રવિ રઘુવરશરણ શુક્લા (ravi raghuvarsharan shukla) વચ્ચે ટેમ્પો પાર્કિંગને લઈને ઝગડો (fight over tempo parking) થયો હતો, જેમાં રોષે ભરાયેલા રવિએ બીજા ડ્રાઈવર સુનીલને છાતીના ભાગે ચપ્પુ મારી દીધું હતું, જેથી ઈજાગ્રસ્ત થયેલો ડ્રાઈવર ત્યાં જ ઢળી પડ્યો હતો. હૉસ્પિટલ લઇ જવા દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી.

પરિસ્થિતિ વણસે નહીં માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો

. બીજા દિવસે પરિવાર અને સમાજના આગેવાનો સુમુલ ડેરી ખાતે ધરણા પર બેસી ગયા હતા અને ન્યાયની માંગ કરી હતી.

બનાવની જાણ થતા પોલીસ (surat police) પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. બીજી તરફ પરિવાર ન્યાય માટે સુમુલ ડેરી બહાર એકઠો થઇ ગયો હતો. પરિસ્થિતિ વણસે નહી તે માટે પોલીસે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો.

પરિવાર અને સમાજના આગેવાનો ધરણા પર બેઠા

પોલીસે જણાવ્યું હતું કે, સુમુલ ડેરીના દુધના કેન ભરવાના પાર્કિંગમાં આ ઝગડો થયો હતો, જેમાં એક ડ્રાઈવરે બીજા ડ્રાઈવરને ચપ્પુ મારી દેતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. બીજા દિવસે પરિવાર અને સમાજના આગેવાનો સુમુલ ડેરી ખાતે ધરણા પર બેસી ગયા હતા અને ન્યાયની માંગ કરી હતી. બીજી તરફ પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

ગુટકા માટે પણ ચેકિંગ, તો ડેરી અંદર ચપ્પુ કઈ રીતે લઇ જવાયું?

આ બનાવ સંદર્ભે મૃતકના સાળાએ જણાવ્યું હતું કે, "હું ઘરે નોકરી પરથી આવ્યો હતો ત્યારે ફોન પર ઘટનાની જાણ કરાઈ હતી. મારા જીજા 16 વર્ષથી નોકરી કરતા હતા. મારી બહેનની 2 દીકરીઓ છે. અમને ન્યાય અને આર્થિક સહાય મળે તેવી અમે માંગ કરીએ છીએ. અહી ગુટકા જેવી વસ્તુઓનું ચેકિંગ થાય છે, તો ચપ્પુ કેવી રીતે અંદર આવી ગયું તેની પણ તપાસ થવી જોઈએ."

આ પણ વાંચો: સરથાણામાં જ્વેલર્સના દરવાજે અજાણ્યા શખ્સે 3 રાઉન્ડ ફાયરીંગ કર્યું, વેપારીએ શો- રૂમ બંધ કરી દેવો પડ્યો

આ પણ વાંચો: છેલ્લા છ મહિનામાં 100થી વધુ યુવાઓએ ડ્રગ્સની લત છોડવા સુરતના વ્યસન મુક્તિ કેન્દ્રની મુલાકાત લીધી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.