ETV Bharat / city

ચૂંટણી કર્મચારી રાજકીય રેલીમાં જોડાતા કરાયો બરતરફ - DMN

સેલવાસઃ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના ચૂંટણી વિભાગે ચૂંટણી કામગીરીમાં બેદરકારી દાખવનાર એક કર્મચારીને તાત્કાલિક બરતરફ કરી દીધો છે. ચૂંટણી કર્મચારી તરીકે ફરજ બજાવવાને બદલે રાજકીય પક્ષની રેલીમાં ભાગ લેનાર આ કર્મચારી વિરુદ્ધ આચારસંહિતા ભંગ હેઠળ ચૂંટણી વિભાગે લાલ આંખ કરતા અન્ય ચૂંટણી કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Apr 17, 2019, 10:37 AM IST

દાદરાનગર હવેલીમાં ચૂંટણી વિભાગે પોતાના એક કર્મચારી સામે ચૂંટણીમાં દાખવેલી લાપરવાહી ઉપર લાલ આંખ કરી છે. જે સંદર્ભમાં મધુસુદન સામલ નામના ચૂંટણી કામગીરીના કર્મચારીને બરતરફ કરાયો હતો. મધુસુદન સામલ નામનો આ કર્મચારી નેશનલ હેલ્થ મિશનમાં નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના કન્સલ્ટન્ટના પદ ઉપર કાર્યરત છે. તેમને તત્કાલ અસરથી મંગળવારના પોતાની સેવામાંથી બરતરફ કરી દેવાયો હતો.

મધુસુદન સામલ વિરુદ્ધ કેન્દ્રીય ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી કે, તે કોઈ રાજકીય પક્ષની રેલીમાં ભાગ લઇ રહ્યો છે. જે આધાર પર આ ઘટનાને આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન માની ગંભીર બેદરકારી બદલ ચૂંટણી વિભાગ તરફથી શૉ-કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી.

ફટકારેલી નોટિસનો જવાબ મધુસુદન સામલે આપ્યો હતો પરંતુ, જે આધાર પુરાવા મળ્યા તે ગંભીરજનક હોવાથી તે આધારે તેમના જવાબને સંતોષ જનક નહિ માની તેમની વિરુદ્ધ આચારસંહિતાનું ગંભીર ઉલ્લંઘન માની સચિવ (હેલ્થ) અને R O ના નિર્દેશ અનુસાર મધુસુદનને તેમની કામગીરીમાંથી બરતરફ કરી દીધો હતો. ચૂંટણી વિભાગની આ સખ્ત કાર્યવાહીને પગલે અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

Slug :- રાજકીય રેલીમાં જોડાયેલ ચૂંટણી કર્મચારીને ચૂંટણી વિભાગે બરતરફ કર્યો

Location :- સેલવાસ

સેેેલવાસ :-
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ચૂંટણી વિભાગે ચૂંટણી કામગીરીમાં બેદરકારી દાખવનાર એક કર્મચારીને તાત્કાલિક અસરથી બરતરફ કરી દીધો છે. ચૂંટણી કર્મચારી તરીકે ફરજ બજાવવાને બદલે રાજકીય પક્ષની રેલીમાં ભાગ લેનાર આ કર્મચારી વિરુદ્ધ
આચારસંહિતા ભંગ હેઠળ ચૂંટણી વિભાગે લાલ આંખ કરતા અન્ય ચૂંટણી કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

દાદરા અને નગર હવેલી ચૂંટણી વિભાગે પોતાના એક કર્મચારીએ ચૂંટણીમાં દાખવેલી લાપરવાહી ઉપર લાલ આંખ કરી છે. જે સંદર્ભમાં મધુસુદન સામલ નામના ચૂંટણી કામગીરીના કર્મચારીને બરતરફ કરી દીધો હતો. મધુસુદન સામેલ નામનો આ કર્મચારી નેશનલ હેલ્થ મિશનમાં નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના કન્સલ્ટન્ટના પદ ઉપર કાર્યરત છે. તેમને તત્કાલ અસરથી મંગળવારના પોતાની સેવામાંથી બરતરફ કરી દીધો હતો.

મધુસુદન સામલ વિરુદ્ધમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં ફરિયાદ કરવામાં આવી હતી કે, તે કોઈ રાજકીય પક્ષની રેલીમાં ભાગ લઇ રહ્યો છે. જે આધાર પર આ ઘટનાને model code of conduct નું ઉલ્લંઘન માની ગંભીર બેદરકારી બદલ ચૂંટણી વિભાગ તરફથી શૉ-કોઝ નોટિસ આપવામાં આવી હતી.

મધુસુદન સામલે જેનો રિપ્લાય આપ્યો હતો. પરંતુ, જે આધાર પુરાવા મળ્યા તે ગંભીરજનક હોઈ તે આધારે તેમના જવાબને સંતોષ જનક નહિ માની તેમની વિરુદ્ધ આચારસંહિતા ભંગનું ગંભીર ઉલ્લંઘન માની સચિવ (હેલ્થ) અને R O ના નિર્દેશ અનુસાર સમલને તેમની સેવામાંથી બરતરફ કરી દીધો હતો. ચૂંટણી વિભાગની આ સખ્ત કાર્યવાહીને પગલે અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

Photo file

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.