ETV Bharat / city

Rain In Rajkot : બીજ બાદ સૌરાષ્ટ્ર પંથક પર વરસાદ યથાવત્ રહેતા ખેડૂતોમાં હરખની હેલી - રાજકોટમાં વરસાદ

રાજકોટ જિલ્લામાં મેઘરાજા મહેરબાન (Gujarat Rain Update) થયા હોય તેવું સામે આવ્યું છે. જેમાં જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રાત્રિથી ધીમીધારે તો કેટલાક વિસ્તારમાં (Rain In Rajkot) ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

Rain In Rajkot : બીજ બાદ સૌરાષ્ટ્ર પંથક પર વરસાદ યથાવત્ રહેતા ખેડૂતોમાં હરખની હેલી

author img

By

Published : Jul 4, 2022, 1:07 PM IST

રાજકોટ : ચોમાસાની સિઝન શરૂઆત થતાં (Rain In Rajkot) મેહુલ્યો રાજકોટ પંથ પર સારી બેટિંગ કરી રહ્યો છે. અષાઢી બીજ બાદ ફરી એકવાર વરસાદે ખેડુતોને આર્શીવાદ આપ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટના ધોરાજી, ઉપલેટા અને આસપાસના (Moonsoon Gujarat 2022) પંથકમાં રાત્રિથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં ધોરાજી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાં ગત રાતથી ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળ્યો છે.

રાજકોટમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક રીમઝીમ મેહુલિયો

આ પણ વાંચો : આ જિલ્લામાં સતત ત્રણ દિવસથી પડી રહ્યો છે ધોધમાર વરસાદ

ખેડૂતોમાં હરખનો હેલો - અષાઢી બીજના આગમન બાદ વરસાદ (Gujarat Rain Update) જાણે ધીમી ધારે તો ક્યાંક ધોધમાર પડતો હોય તેવું સામે આવે છે. જેને લઇને છેલ્લા ઘણા સમયથી અસહ્ય બફારો સહન કરતા લોકોએ ગરમી સામે રાહત મેળવી છે. વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઇ છે. વરસાદના સારા આગમનને લઈને ખેડૂતોમાં આ વર્ષ ખૂબ સારા દેખાવાની આશા જાગી છે. ધીમી ધારે વરસાદના કારણે બાળકો મોજ માણી રહ્યા છે. તો વડીલો ખાવા માટે નવી નવી (Gujarat Weather Prediction) વાનગી બનાવી રહ્યા છે.

આ પણ વાંચો : Rain in Borsad: મહિલા મામલતદારે 'નારી તું નારાયણી'નું ઉદાહરણ પાડ્યું પૂરું

ઉપલેટા ધોરાજીમાં કેટલો વરસાદ - અષાઢી બીજના વરસાદ બાદ જે રીતે હાલ વરસાદ ધીમે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે જગતના તાત માટે પણ હાલ આકાશમાંથી કાચું સોનું વર્શી રહ્યું હોય તેવું જણાઈ આવે છે. જેના કારણે વાવેતર બાદ વરસાદ પડતાં ખેડૂતોના ખેતરોમાં પણ (Meteorological Department Forecast) પાક સારો થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. આ વર્ષે પડેલા વરસાદની વિગતો અનુસાર ઉપલેટા આ વર્ષની સિઝનનો 79 MM વરસાદ નોંધાયો છે, જ્યારે ધોરાજીમાં આ વર્ષની સીઝનનો 81 MM વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.