ETV Bharat / city

ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંછનઃ સગા ભાઈએ જ 16 વર્ષ સુધી બહેન સાથે દુષ્કર્મ આચર્યું - રાજકોટ

રાજકોટમાં ભાઇ બહેનના સબંધોને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે. પોતાની પરિણીત બહેન સાથે તેના સગા ભાઇએ 16 વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું હતું અને જો સગા ભાઇ દ્વારા ઘમકી આપવામાં આવી હતી કે જો કોઇને વાત કરશે તો તેને જાનથી મારી નાખીશ.

ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંછનઃ સગા ભાઈએ જ 16 વર્ષ સુધી બહેન સાથે દુષ્કર્મ આચર્યું

author img

By

Published : Oct 19, 2020, 1:33 AM IST

  • રાજકોટમાં ભાઇ બહેનના સબંધો થયા તારતાર
  • સગા ભાઇએ પોતાની બહેનને હવસનો શિકાર બનાવ્યો
  • પરિણીત બહેન સાથે 16 વર્ષ સુધી કરતો રહ્યો દુષ્કર્મ

રાજકોટઃ રાજકોટમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. સગા ભાઇએ જ પોતાની સગી બહેનને હવસનો શિકાર બનાવી છે. ઇસમની બહેને રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે 16 વર્ષ અગાઉ તેના પતિનું અવસાન થઈ ગયું હતું. ત્યારથી તેનો સગો ભાઈ બહેન સાથે બળજબરી અને માથાકૂટ કરતો હતા અને પોતાની ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધતો હતો અને જો કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો.

હાલ આ મામલે રાજકોટ તાલુકા પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 376, 506(2), 323 મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. તેમજ આ અંગે વધુ તપાસ હાથધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.