ETV Bharat / city

Suicide in Rajkot 2022 : યુવકની આત્મહત્યામાં ડ્રગ પેડલર કનેક્શનનો આક્ષેપ, પોલીસે શરૂ કરી તપાસ - રાજકોટ યુવક જય આત્મહત્યા કેસ

રાજકોટમાં એક યુવકની આત્મહત્યા ચકચારી બની છે. આ કિસ્સામાં ડ્રગ પેડલરનો ત્રાસ હોવાનો આક્ષેપ થયો (Suicide in Rajkot 2022) છે.

Suicide in Rajkot 2022 : યુવકની આત્મહત્યામાં ડ્રગ પેડલર કનેક્શનનો આક્ષેપ, પોલીસે શરૂ કરી તપાસ

author img

By

Published : Feb 2, 2022, 12:36 PM IST

રાજકોટ: રાજકોટમાં આર્થિક ભીંસથી કંટાળી યુવાને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરવાની ઘટના (Suicide in Rajkot 2022) સામે આવી છે. જેમાં મહિલા ડ્રગ્સ પેડલરના (Rajkot Woman Drud Peddler) ત્રાસથી યુવકે આપઘાત કર્યાનું મૃતક યુવકના પરિવારના લોકો આક્ષેપ કરી રહ્યાં છે. જો કે આ બાબતે યુનિવર્સિટી પોલીસે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ડ્રગ પેડલર મહિલા સામે આક્ષેપ

રાજકોટના સાધુ વાસવાણી રોડ પર ભીડભંજન સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ આર્થિક ભીંસથી કંટાળીને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવાની ઘટના સામે આવી છે. યુવકે એક મહિલા ડ્રગ્સ પેડલરના (Rajkot Woman Drud Peddler)ત્રાસથી આત્મહત્યાનું (Suicide in Rajkot 2022) પગલું ભરી લીધાનો મૃતકના પરિવારના લોકોએ આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચોઃ આર્થિક સંકળામણના કારણે રાજકોટમાં પતિ-પત્નીનો આપધાત

મહિલા ઘેર આવી હતી

મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ મહિલા ડ્રગ્સ પેડલર ઘરે આવી હતી અને મૃતક યુવક જય (Rajkot Youth jay Suicide case) સાથે માથાકૂટ કરી હતી. મહિલા પેડલર (Rajkot Woman Drud Peddler) સાથે માથાકૂટ થયા બાદ યુવક ચિંતામાં હતો. જે બાદ યુવક જયે વહેલી સવારે ગળાફાંસો ખાઈ આત્મહત્યા (Suicide in Rajkot 2022) કરી લીધી હોવાનું પરિવારજનોએ જણાવ્યુ હતું.

પોલીસે આત્મહત્યાનું પગેરું શોધવા તપાસ આદરી

યુવકની આત્મહત્યા (Suicide in Rajkot 2022) અંગેની માહિતી મળતા રાજકોટ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા મૃતકના ફેમિલી મેમ્બરના નિવેદન પણ નોંધ્યાં હતાં. જો કે પોલીસ હવે તે દિશામાં તપાસ કરી રહી છે કે યુવાને ડ્રગ્સ પેડલર મહિલાના ત્રાસથી (Rajkot Woman Drud Peddler) આત્મહત્યા કરી છે કે બીજું કોઈ કારણ છે.

આ પણ વાંચોઃ Rajkot Suicide Case : રાજકોટ મનપાના ઇજનેર આત્મહત્યા મામલે કાર્યપાલક ઈજનેરની કરાઈ ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.