- PSI તથા તેની બે પુત્રી સહિત ચાર વ્યક્તિ પર આરોપીઓએ કર્યો હતો હુમલો
- વાહન અથડાવા જેવી નજીવી બાબતે આરોપીઓએ કર્યો હતો હુમલો
- યુનિવર્સિટિ પોલીસની કામગીરી
આ પણ વાંચોઃ મોરબીમાં કોંગ્રેસ આગેવાન પર હુમલાના બનાવમાં 6 આરોપી ઝડપાયા
રાજકોટ: શહેરમાં વિશ્વ મહિલા દિવસ પર નિવૃત્ત PSI તથા તેની બે પુત્રી સહિત ચાર વ્યક્તિ પર થયેલા હુમલાના મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. વાહન અથડાયા જેવી નજીવી બાબતે નિવૃત્ત PSIની પુત્રી અને ધર્મજીતસિંહ ઝાલા વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં આરોપીઓએ PSI તથા તેની બે પુત્રી સહિત ચાર ચાર વ્યક્તિઓને માર માર્યો હતો.
આ પણ વાંચોઃ રાજકોટમાં આપના કાર્યકર પર હુમલો