ETV Bharat / city

રાજકોટ: 108માં કરાઈ બાળકની સફળ ડિલિવરી - Saved life of mother and child

રાજકોટ શહેરમાં 108 એમ્બ્યુલન્સની ઈમરજન્સી સેવા વધુ એકવાર લોકો માટે વરદાન સાબિત થઈ છે. શહેરના ઉદય નગર વિસ્તારમાં GVK EMRI 108 દ્વારા પ્રસૂતાની એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી માતા અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો.

રાજકોટ
રાજકોટ
author img

By

Published : Oct 14, 2020, 3:41 AM IST

રાજકોટ: રાજકોટ શહેરમાં 108 એમ્બ્યુલન્સની ઈમરજન્સી સેવા વધુ એકવાર લોકો માટે વરદાન સાબિત થઈ છે. શહેરના ઉદય નગર વિસ્તારમાં GVK EMRI 108 દ્વારા પ્રસૂતાની એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી માતા અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો.

રાજકોટમાં 108માં કરાઈ બાળકની સફળ ડિલિવરી

રાજકોટના ઉદય નગર વિસ્તારમાંથી ડિલિવરીના કેસનો કોલ મળતાની સાથેજ GVK EMRI 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. GVK EMRI 108માં પ્રસૂતાને હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે રસ્તામાં જ મહિલાને દુખાવો ઉપડતાં, તપાસ કરતાં જાણવા મળ્યું કે, ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ કરાવવી પડે તેમ છે. જેથી GVK EMRI 108 દ્વારા પ્રસૂતાની એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી માતા અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, લોકોને ઈમરજન્સીમાં ઝડપી અને નિ:શુલ્ક સેવા મળી રહે તે માટે સરકાર દ્વારા 108ની સેવા શરુ કરવામાં આવી છે. જેણે અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ બચાવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.