ETV Bharat / city

રાજકોટ મર્ડરઃ પ્રેમિકા મામલે યુવાનની કરાઈ હતી હત્યા, 3 આરોપીની ધરપકડ

રાજકોટ: રંગીલા રાજકોટમાં જ્યા પાર્વતીના જાગરણના દિવસે જ હત્યાનો બનાવ બન્યો હતો. ત્યારે ફરી એક હત્યાની ઘટના સામે આવી છે. રાજકોટમાં પ્રેમિકાને હેરાન કરવાના મુદ્દે બે રીક્ષા ચાલક વચ્ચે ઝઘડાનું સ્વરૂપ હત્યા સુધી પહોંચ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં પ્રેમિકા મામલે યુવાનની હત્યા
author img

By

Published : Jul 23, 2019, 8:30 PM IST

રંગીલા રાજકોટમાં જવાહર રોડ પર એક રીક્ષા ચાલકે અન્ય રિક્ષા ચાલકને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. બન્ને વચ્ચે એક યુવતીને લઈને ઝધડો ચાલતો હતો. આ મામલો હત્યા સુધી પહોંચ્યો હતો.

રાજકોટમાં પ્રેમ પ્રકરણ મામલે યુવાનની હત્યા

રજાક જુણેજા અને સાજીદ ભટ્ટી નામના રીક્ષા ચાલકો વચ્ચે બે માસ પૂર્વે ઝઘડો થયો હતા. જેનો પૂર્વગ્રહ રાખી બન્ને વચ્ચે ફરી ઝઘડો થયો હતો. રજાક જુણેજા નામના રીક્ષા ચાલકની જાહેરમાં સાજીત અને મુસ્તાક ભટ્ટી નામના બન્ને ભાઈઓ અને ઇમરાન ભાડુલા નામના ત્રણ આરોપીએ હત્યા કરી હતી. પોલીસે હત્યાના ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી, પોલીસે આરોપીને હત્યાના સ્થળ પર લઈ જઈ કાયદાના પાઠ ભણાવ્યા હતા. પોલીસે આરોપી વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Intro:રાજકોટમાં પ્રેમિકા મામલે યુવાનની નિપજવાઈ હત્યા, ત્રણની ધરપકડ

રાજકોટ: રાજકોટમાં પ્રેમિકાને હેરાન કરવા જેવા મુદ્દે બે રીક્ષા ચાલક વચ્ચે ઝઘડાનું સ્વરૂપ હત્યા સુધી પહોંચ્યું હતું. ગઈકાલે રજાક જુણેજા નામના રીક્ષા ચાલકની જાહેરમાં સાજીત અને મુસ્તાક ભટ્ટી નામના બન્ને ભાઈઓ અને ઇમરાન ભાડુલા નામના ત્રણ ઈસમોએ ભેગા મળીને હત્યા નિપજાવી હતી. હાલ પોલીસે હત્યાના ત્રણેય રોપીઓનવ ઝડપી પાડ્યા છે.

રંગીલા રાજકોટના ગઈકાલે સાંજના સમયે ષવર્ણ જવાહર રોડ પર બે રીક્ષા ચાલકના ડખ્ખામાં એક રીક્ષા ચાલકે બીજા ચાલકને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. બન્ને વચ્ચે એક યુવતીને લઈને માથાકૂટ ચાલતી હોય અંતે મામલે હત્યા સુધી પહોંચ્યો હતો. રજાક જુણેજા અને સાજીદ ભટ્ટી નામના રીક્ષા ચાલકો અગાઉ બે માસ પૂર્વે બખડયા હતા. જેનો ખાર રાખીને બન્ને વચ્ચે ફરીથી ડખ્ખો થયો હતો અને સાજીદે જાહેરમાં જ છરીના ઘા મારીને રજાકને મોતને ઘાટ ઉતાર્યો હતો. સમગ્ર મામલે ગઈકાલે જ પોલીસે મામલે બે આરોપીઓને ઝડપી પાડ્યાં હતા. જ્યારે એક આરોપીને આજે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે ઇસમોને હત્યાના બનાવ વાળા સ્થળ પર લઈ જઈને કાયદાના પાથ પણ ભણાવ્યા હતા અને લોકોની પણ જાહેરમાં જ માફી માંગવી હતી. હાલ પોલીસે ઈસમો વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથધરી છે.

બાઈટ- રવિ મોહન સેની, ડીસીપી, રાજકોટ ઝોન 1

Body:રાજકોટમાં પ્રેમિકા મામલે યુવાનની નિપજવાઈ હત્યા, ત્રણની ધરપકડ

Conclusion:રાજકોટમાં પ્રેમિકા મામલે યુવાનની નિપજવાઈ હત્યા, ત્રણની ધરપકડ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.