ETV Bharat / city

IT Raid Rajkot: સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ટેલિકોમ વેપારી પર આઇટીના દરોડા - IT Raid Rajkot

રાજકોટમાં સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ટેલિકોમ વેપારી પર સવારથી જ આઇટી વિભાગ દ્વારા દરોડા (IT raids on renown telecom trader) પાડવામાં આવ્યા છે. પુજારા ટેલિકોમની (Raid on Pujara Telecom) સરદારનગર રોડ પર આવેલી મેઈન ઓફિસ, હરિહર ચોકમાં આવેલા નિવાસ સ્થાન સહિતના સ્થળોએ આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ટેલિકોમ કંપની પર દરોડાની (IT Raid Rajkot) કાર્યવાહી થતા મોબાઈલ વિક્રેતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

Rajkot IT department raid
Rajkot IT department raid
author img

By

Published : Dec 21, 2021, 1:34 PM IST

રાજકોટઃ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ટેલિકોમ વેપારી પર સવારથી જ આઇટી વિભાગ દ્વારા દરોડા (IT Raid Rajkot) પાડવામાં આવ્યા છે. પુજારા ટેલિકોમની સરદારનગર રોડ પર આવેલી મેઈન ઓફિસ, હરિહર ચોકમાં આવેલા નિવાસ સ્થાન સહિતના સ્થળોએ આવકવેરા વિભાગ દ્વારા દરોડા (Raid on Pujara Telecom) પાડવામાં આવ્યા છે. આઇટી વિભાગની અલગ અલગ ટિમ દ્વારા આ તમામ સ્થળોએ સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દરોડાની (IT raids on renown telecom trader) કાર્યવાહી કરવામાં આવી છે. ટેલિકોમ કંપની પર દરોડાની કાર્યવાહી થતા મોબાઈલ વિક્રેતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ટેલિકોમ વેપારી પર આઇટીના દરોડા

મોબાઇલને લઈને પાડવામાં આવ્યા દરોડા

એવું માનવામાં આવી રહ્યું છે કે ઓપો મોબાઈલ પર દેશમાં ઠેર ઠેર દરોડા (IT Raid Rajkot) પાડવામાં આવ્યા છે. જેને લઈને સૌરાષ્ટ્રના સૌથી મોટા મોબાઈલ વિક્રેતા એવા પુજારા ટેલિકોમ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. હાલ તેમના ઘર, ઓફિસ, દુકાન સહિતના સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. હાલ ચુસ્ત પોલોસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી શરૂ છે. જ્યારે કામગીરી પૂર્ણ થયા બાદ સમગ્ર વિગતો બહાર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. રાજકોટમાં મોબાઈલ વિક્રેતાને ત્યાં આઇટી વિભાગના દરોડાની (Raid on Pujara Telecom) કામગીરીને રાજકોટ પોલીસ પણ એલર્ટ જોવા મળી રહી છે.

યોગેશ પુજારા અને રોહિત પુજારાને ત્યાં સર્ચ

રાજકોટના સરધારનગર રોડ પર દુકાન ધરાવતા યોગેશ પુજારા અને રોહિત પુજારાને (IT raids on renown telecom trader) ત્યાં દરોડા પડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે પુજારા ટેલિકોમએ રાજકોટની સૌથી જૂની અને નામાંકિત ટેલિકોમ કંપની માનવામાં આવે છે. પુજારા ટેલિકોમ (Raid on Pujara Telecom) રાજકોટ સહિત અલગ અલગ જિલ્લાઓમાં પણ ઓફિસ દુકાનો આવેલી છે. તે તમામ સ્થળોએ આ કાર્યવાહી થાય તેવી શક્યતાઓ માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો: "ઉલટા ચોર કોટવાલ કો ડાંટે" વીજચોરી સર્ચ કરવા ગયેલા Torrent Power અને પોલીસની ટીમ પર પથ્થરમારો

આ પણ વાંચો: વડોદરા આયુર્વેદિક સિરપની આડમાં નશાનો સામાન સપ્લાય કરતી ફેક્ટરી પર PCB ના દરોડા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.