ETV Bharat / city

Gangubai Kathiyawadi Film Release : મૂવી જોઇને શું કહી રહ્યાં છે રાજકોટીયન્સ - અભિનેતા અજય દેવગણ

ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ રીલીઝ થઈ ગઇ છે અને રાજકોટના દર્શકોએ થિયેટરમાં જઇને જોઇ પણ છે. આવો જાણીએ શું છે(Gangubai Kathiyawadi Film release) દર્શકોનો પ્રતિભાવ.

Gangubai Kathiyawadi Film Release
Gangubai Kathiyawadi Film Release
author img

By

Published : Feb 25, 2022, 5:35 PM IST

રાજકોટ: ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ આજે રિલીઝ થઈ છે. ત્યારે આ ફિલ્મ સાથે જે પાત્રનું નામ જોડાયેલુ છે તે ગંગુભાઈ મૂળ કાઠિયાવાડ એટલે સૌરાષ્ટ્રના છે. જ્યારે ફિલ્મ આલિયા ભટ્ટ દ્વારા ગંગુભાઈનો રોલ ભજવવામાં આવ્યો છે. ત્યારે આ ફિલ્મ અંગે રાજકોટવાસીઓ શું માની રહ્યા છે તે જાણવાનો પ્રયાસ ETV ભારત (Rajkot Viewer response on Gangubai Kathiyawadi Film ) દ્વારા કરાયો હતો.

રાજકોટના દર્શકોને મૂવી પસંદ પડી

મેં ફિલ્મના પ્રથમ દિવસે પહેલો શો જોયો -દર્શક

જયરાજસિંહ ઝાલાએ ફિલ્મ ગંગુભાઈ કાઠિયાવાડી અંગે ETV BHARATને જણાવ્યું હતું કે ખૂબ જ સારું (Gangubai Kathiyawadi Film release) મુવી છે. જ્યારે ગુજરાતની ગંગુભાઈનો રોલ પણ સારો ભજવવામાં આવ્યો છે. ફિલ્મ અજયનું પણ કેરેક્ટર (Actor Ajay Devgun in Gangubai Kathiyawadi) બતાવવામાં આવ્યું છે. તમામ લોકોએ આ મુવી જોવા આવવું જોઈએ. આજે પ્રથમ ફિલ્મનો પ્રથમ દિવસ અને પહેલો શો હું જોવા આવ્યો હતો અને મને ખરેખર મુવી ખુબ જ સારું લાગ્યું છે.

આ પણ વાંચોઃ Gangubai Kathiyavdai Release: જાણો 'ગંગૂબાઈ કાઠિયાવાડી'ના એક્ટરોએ કેટલી ફી લીધી

આલિયા ભટ્ટે સરસ અભિનય કર્યો

કિશન તેરૈયાએ ETV BHARATને જણાવ્યું હતું કે મુવી (Gangubai Kathiyawadi Film release) ખૂબ જ સરસ છે. જ્યારે હું આલિયા ભટ્ટનો ફેન છું (Actress Aliya Bhatt in Gangubai Kathiyawadi) અમે તેના માટે જ હું આ મુવી જોવા આવ્યો છું. જ્યારે ફિલ્મ કાઠિયાવાડ અંગેના સીન દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મ સ્ત્રી પર છે જે પોતાનું જીવન માટે કઈ હદ સુધી જાય છે અને ક્યાં પ્રકારે દેહ વ્યાપાર કરે છે. આ ફિલ્મ આલિયાએ ખૂબ જ સારો અભિનય કર્યો છે અને અજય દેવગને પણ સારો અભિનય કર્યો છે.

આ પણ વાંચોઃ Supreme court Justice: તસ્કરીનો ભોગ બનેલી 14 વર્ષની છોકરી વિશે વિચારીને જ શરીર કાપવા લાગે છે: જસ્ટિસ બેનર્જી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.