રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ વિજય દેશાણીનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રાજકોટ શહેરમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ વિજય દેશાણીનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વિજય દેશાણી 14 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇ રહશે. ઉપકુલપતિએ છેલ્લા 5 દિવસમાં તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરવા માટે પણ સૂચન કર્યું છે.
રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટમાં 40થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.