ETV Bharat / city

રાજકોટમાં ચણાનું મબલક ઉત્પાદન, બેડી માર્કેટ યાર્ડમાં ચણાની ઐતિહાસિક આવક - ઐતિહાસિક આવક

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ચણાનું મબલક ઉત્પાદન થયું છે. જેને લઈને રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ચણાની ઐતિહાસિક આવક થવા પામી છે. આજે 80 હજાર ક્વિન્ટલની આવક નોંધાઇ છે. જ્યારે ચણાના ભાવ રૂપિયા 890થી 910 વચ્ચેના રહ્યા છે.

રાજકોટમાં ચણાનું મબલક ઉત્પાદન
રાજકોટમાં ચણાનું મબલક ઉત્પાદન
author img

By

Published : Mar 16, 2021, 10:55 AM IST

Updated : Mar 16, 2021, 1:37 PM IST

  • રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ચણાનું મબલક ઉત્પાદન
  • બેડી માર્કેટ યાર્ડમાં ચણાની ઐતિહાસિક આવક
  • ચણાના ભાવ રૂપિયા 890થી 910 વચ્ચેના રહ્યા

રાજકોટ: સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચણાનું મબલક ઉત્પાદન થયું છે. જેને લઈને રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ચણાની ઐતિહાસિક આવક થઈ છે. આજે 80 હજાર ક્વિન્ટલની આવક નોંધાઇ છે. જ્યારે ચણાના ભાવ રૂપિયા 890થી 910 વચ્ચેના રહ્યા છે. સારા વરસાદના કારણે ચણાનું વાવેતર વધારે હોવાથી ઉત્પાદન પણ વધારે થયું છે. બીજી તરફ ટેકાના ભાવની જગ્યાએ ખેડૂતોને ઓપન માર્કેટમાં ઓછા ભાવ મળી રહ્યા છે. જ્યારે સરકાર દ્વારા ખેડૂતો પાસેથી માત્ર 50 મણ ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતોને ઓપન માર્કેટમાં ચણા વેંચવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: રાજ્યના માર્કેટિંગ યાર્ડમાં ચણા, ઘઉં, રાયડાની મબલખ આવક

ચણાની 80 હજાર ક્વિન્ટલની આવક નોંધાઇ

રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં શિયાળુ પાકની સતત આવક થઈ રહી છે. રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ જુદી-જુદી જણસીથી ઉભરાયું છે. હાલ બેડી માર્કેટિંગ યાર્ડમાં ચણા, ધાણા, ઘઉં, સુકા મરચા સહિતની જણસીની આવક થઈ રહી છે. આજે 80 હજાર ક્વિન્ટલની આવક થઈ હતી. જ્યારે ચણાના ભાવ રૂપિયા 890થી 910 વચ્ચેના રહ્યા હતા. સારા વરસાદના કારણે ચણાનું વાવેતર વધારે હોવાથી ઉત્પાદન પણ વધારે થયું છે.

આ પણ વાંચો: ચણા, રાયડો અને તુવેરની ટેકાના ભાવે ખરીદી બાબતે સરકારની જાહેરાત, મગફળીનું ખરીદી પૂર્ણતાને આરે

Last Updated : Mar 16, 2021, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.