ETV Bharat / city

રાજકોટના ગોંડલમાં કોંગ્રેસના આગેવાનની ગાડી પર હુમલો

રાજકોટઃ લોકસભા ચૂંટણીના મતદાનને એક દિવસ બાકી છે ત્યારે ગોંડલ શહેરમાં કોંગ્રેસના આગેવાન રાજેશ સખીયાની ગાડી પર ઉમલો કરવામાં આવ્યો હતો. એક સપ્તાહ પૂર્વે 113 મતદાન મથક સંવેદનશીલ જાહેર કરવા હાઇકોર્ટમાં અરજી કરનારા કોંગ્રેસના અગ્રણી અને પાટીદાર સમાજના આગેવાન રાજેશ સખીયાની ગાડી પર ગોંડલ નજીક નાગડકા ગામ પાસે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 22, 2019, 7:25 PM IST

ફાયરિંગના કારણે રાજેશ સખીયાએ કાર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં કાર રોડની નીચે ઉતરી ગઇ હતી. તેમજ ઘટનામાં કોઇ ઇજા થઇ ન હતી. રાજેશ સખીયાએ કહ્યું હતું કે, રવિવારે રાત્રે 12:15 વાગ્યા આસપાસ હું ગોંડલથી કાર લઇને નાગડકા ગામ જવા નિકળ્યો અને ગામ નજીક પહોંચ્યો હતો ત્યારે બે શખ્સો બાઇકમાં ધસી આવ્યા હતા અને મારી કાર પર હુમલો કરતાં હું હેબતાઇ ગયો હતો આથી કાર રોડની નીચે ઉતરી ગઇ હતી.

કોંગ્રેસના આગેવાનની ગાડી પર હુમલો

રાજેશ સખીયાએ એમ પણ કહ્યું હતું કે, પાણો માર્યો કે ફાયરિંગ થયું તે અંગે મને ચોક્કસ ખ્યાલ નથી પરંતુ ધડાકો થયો હતો અને ડ્રાઇવર સાઇડનો પાછળનો કાચ તૂટી ગયો હતો આ અંગે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરાય હતી. તેમજ રાજેશ સખીયા પર જે સમયે હુમલામાં તેમની કારના કાચ ફૂટી ગયા હતા. જેના આધારે પોલીસે હુમલા દરમિયાન ફાયરિંગ થયું છે કે કેમ તે અંગે FSLની મદદ લેવામાં આવી હતી. જો કે FSL રિપોર્ટમાં કોંગી આગેવાન પર પથ્થર વડે હુમલો કરાયાનું સામે આવ્યું હતું. રાજેશ સખીયા હુમલા બાદ ગભરાઈને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. જ્યારે પોલીસ દ્વારા આ અજાણ્યા ઈસમો કોણ છે જેની તપાસ કરતા સામે આવ્યું હતું કે રાજેશ સખીયા સાથે નાગડકા ગામે બે દિવસ અગાઉ 2 ઈસમો સાથે માથાકુટ થઈ હતી. જેને લઈને આ ઈસમો દ્વારા રાજેશ સખીયા પર હુમલો કરાયો હતો.

Intro:Body:

રાજકોટ ના ગોંડલ માં કોંગ્રેસ ના આગેવાન રાજેશ સખીયા ની ગાડી પર હુમલો.

વિઓ :-  એક સપ્તાહ પૂર્વે ગોંડલના 113 મતદાન મથક સંવેદનશીલ જાહેર કરવા હાઇકોર્ટમાં અરજી કરનાર કોંગ્રેસના અગ્રણી અને પાટીદાર સમાજના આગેવાન રાજેશ સખીયા પર ગોંડલ નજીક નાગડકા ગામ પાસે તેઓની કાર પર બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરતાં રાજેશ સખીયાએ સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં કાર રોડની નીચે ઉતરી ગઇ હતી તેઓને કોઇ ઇજા થઇ ન હતી રાજેશ સખીયા રવિવારે રાત્રે 12:15 વાગ્યા આસપાસ હું ગોંડલથી કાર લઇને નાગડકા ગામ જવા નિકળ્યો અને ગામ નજીક પહોંચ્યો હતો ત્યારે બે શખ્સો બાઇકમાં ધસી આવ્યા હતા અને મારી કાર પર હુમલો કરતાં હું હેબતાઇ ગયો હતો આથી કાર રોડની નીચે ઉતરી ગઇ હતી. રાજેશ સખીયાએ એમ પણ કહ્યું હતું કે, પાણો માર્યો કે ફાયરિંગ થયું તે અંગે મને ચોક્કસ ખ્યાલ નથી પરંતુ ધડાકો થયો હતો અને ડ્રાઇવર સાઇડનો પાછળનો કાચ તૂટી ગયો હતો આ અંગે વધુ તપાસ પોલીસ કરી રહી છે. 

ગોંડલના કોંગી આગેવાન પર ફાયરિંગ થવાનો મામલો, FSLમાં પથ્થરથઈ હુલો કરાયાનું આવ્યું સામે

જેને લઈને પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરાઈ હતી. તેમજ રાજેશ સખીયા પર જે સમયે હુમલો થયો ત્યારે તે કર્મ હિય તેમની કારના કાચ ફૂટી ગયા હતા. જેના આધારે પોલીસે હુમલા દરમિયાન ફાયરિંગ થયું છે કે કેમ તે અંગે આઈફએસએલની મદદ લેવામાં આવી હતી. જો કે આઈએસએલ રિપોર્ટમાં કોંગી આગેવાન પર પથ્થર વડે હુમલો કરાયાનું સામે આવ્યું હતું.

ગોંડલ તાલુકામાં એક કોંગી આગેવાન રાજેશ સખીયા પર ગઈકાલે મોડીરાત્રે અજાણ્યા ઈસમો દ્વારા ફાયરિંગ કરીને હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. વિસ્તારમાં ફાયરીંગની ફરિયાદ નોંધતા પોલીસ દ્વારા સમગ્ર મમલાની સઘન તપાસ કરાઈ હતી અને એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી. હુમલા દરમિયાન રાજેશ સખીયાની કારના કાચ ફૂટ્યા હતા. જેના આધારે એફએસએલમાં તપાસ કરતા સામે આવ્યું હતું કે આ હુમલા દરમિયાન ફાયરિંગ નહિ પણ પથ્થર વડે કરાયું છે. રાજેશ સખીયા હુમલા બાદ ગભરાઈને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. જ્યારે પોલીસ દ્વારા આ અજાણ્યા ઈસમો કોણ છે જેની તપાસ કરતા સામે આવ્યું કે રાજેશ સખીયા સાથે નાગડકા ગામે બે દિવસ અગાઉ 2 ઈસમો સાથે માથાકુટ થઈ હતી. જેને લઈને આ ઈસમો દ્વારા રાજેશ સખીયા પર હુમલો કરાયો હતો.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.