- બીજા તબક્કાના વેક્સિનેશનનો પ્રારંભ
- 5000 જેટલા ફ્રન્ટલાઇન વોરિયર્સ વેક્સિન લેશે
- 57 બૂથ પર વેક્સિનેસન પ્રક્રિયા શરૂ
રાજકોટઃ જિલ્લામાં બીજા તબક્કાના વેક્સિનેશનનો પ્રારંભ થવા જઇ રહ્યો છે, ત્યારે આજે 5000 જેટલા ફ્રન્ટલાઇન વોરિયર્સ વેક્સિન લેશે. શહેર અને જિલ્લામાં 57 બૂથ પર વેક્સિનેસન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુર્શીદ અહેમદ સહિત અધિકારીઓ વેક્સિન લેશે અને આજના દિવસે 1000 જેટલા પોલીસ કર્મચારીઓને પણ આપવામાં વેક્સિન આવશે.
બીજા તબક્કાના વેક્સિનેશનનો પ્રારંભ
આજે બીજા તબક્કાના વેક્સિનેશનનો પ્રારંભ ફ્રન્ટલાઈન વોરિયર્સને આપવામાં આવી વેક્સિન શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, JCP ખુર્શીદ અહેમદ અને DCP મનોહરસિંહ જાડેજાએ લીધી વેક્સિન કોરોના મહામારીમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી છે. પોલીસે 2 દિવસમાં શહેરના પોલીસ કર્મીઓથી માંડી અધિકારીઓ સુધી તમામને વેક્સિન આપવામાં આવશે.