ETV Bharat / city

ગોંડલના યુવાનના જનાજામાં વધુ પ્રમાણમાં લોકો ઉમટતાં નોંધાયો ગુનો - more people were attending the funeral of a youth from Gondal

ગોંડલના ભગવતપરાના રફિકભાઈ થારિયાણીનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું, જેમના જનાજા એટલે કે અંતિમયાત્રામાં વધુ પ્રમાણમાં લોકો જોડાતા મૃતકના ભાઈ વિરૂદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ હતી.

ગોંડલના યુવાનના જનાજામાં વધુ પ્રમાણમાં લોકો ઉમટતાં નોંધાયો ગુનોગોંડલના યુવાનના જનાજામાં વધુ પ્રમાણમાં લોકો ઉમટતાં નોંધાયો ગુનો
ગોંડલના યુવાનના જનાજામાં વધુ પ્રમાણમાં લોકો ઉમટતાં નોંધાયો ગુનો
author img

By

Published : Jun 6, 2021, 3:41 PM IST

  • જાહેરનામા ભાંગનો નોંધાયો ગુનો
  • અંતિમયાત્રામાં બહોળા પ્રમાણમાં લોકો પડયા હતા ઉમટી
  • આઈપીસી 188 મુજબ નોંધાઈ ફરિયાદ

રાજકોટ: ગોંડલના ભગવતપરા ખાતે રહેતા રફિકભાઈ થારિયાણીનું ઘોઘાવદર પાસે કાર પલટી મારી જતા માર્ગ અકસ્માતમાં નિધન થયું હતુ. રફિકભાઈ બહોળો મિત્ર વર્ગ ધરાવતા હોય તેમની અંતિમ વિધિમાં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા હોય જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસના ધ્યાને આવતા પોલીસે મૃતકના ભાઇ સાજીદ અલી થારીયાણી વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ગોંડલના યુવાનના જનાજામાં વધુ પ્રમાણમાં લોકો ઉમટતાં નોંધાયો ગુનો

રફિકભાઈ મિત્રોના દુઃખમાં સહભાગી થતા હતા

રફિકભાઈ સગા સ્નેહી મિત્રોના દુઃખમાં સહભાગી બની પરદુઃખને પોતાનું દુઃખ માની લેતા હોવાથી તેમની અણધારી વિદાયથી મિત્ર વર્તુળમાં ઘેરો શોક ફેલાયો હતો. જેના પરિણામ અંતિમવિધિમાં લોકો ઉમટ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.