ETV Bharat / city

નવરાત્રી મહોત્સવમાં ગરબીની બાળાઓને ભૂદેવ પરિવાર દ્વારા ભોજન અને લ્હાણીનું કરાયું આયોજન

રાજકોટના ઉપલેટાના ભૂદેવ પરિવારે (A Brahmin family from Upleta in Rajkot ) નવરાત્રી મહોત્સવના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરી છે જેમાં ઉપલેટાની તમામ ગરબીઓની તમામ બાળાઓને ભોજન (Navratri festival food given to poor Garbi girls) કરાવી અને લ્હાણી આપી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી છે. જુઓ આ અહેવાલમાં.

નવરાત્રી મહોત્સવમાં ગરબીની બાળાઓને ભૂદેવ પરિવાર દ્વારા ભોજન અને લ્હાણીનું કરાયું આયોજન
નવરાત્રી મહોત્સવમાં ગરબીની બાળાઓને ભૂદેવ પરિવાર દ્વારા ભોજન અને લ્હાણીનું કરાયું આયોજન
author img

By

Published : Oct 4, 2022, 6:02 PM IST

રાજકોટ રાજકોટના ઉપલેટાના ભૂદેવ પરિવાર (A Brahmin family from Upleta in Rajkot) દ્વારા નવરાત્રી મહોત્સવ નિમિત્તે ઉપલેટાની તમામ ગરબીઓની બાળાઓને ભોજન (Navratri festival food given to poor Garbi girls) કરાવ્યું હતું. નવરાત્રી મહોત્સવની (Navratri festival in Upleta) અનોખી રીતે ઉજવણી કરી છે. આ ભૂદેવ પરિવાર અનેક વિવિધ સેવાકીય કાર્યો અને અનેક જીવો તેમજ જરૂરિયાતમંદોની સેવા કરતા નજરે પડતા હોય છે.

ઉપલેટાના ભૂદેવ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવ નિમિત્તે ઉપલેટાની તમામ ગરબીઓની બાળાઓને ભોજન કરાવી અને નવરાત્રી મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરી છે

મોઢું મીઠું કરાવી અને લ્હાણી આપી નવલી નવરાત્રી અને વર્ષના સૌથી મોટા ગણાતા એવા નવરાત્રી મહોત્સવના તહેવારની આ ભૂદેવ પરિવાર દ્વારા અનોખી રીતે ઉજવણી કરી હતી. ઉપલેટાની તમામ તમામ ગરબીઓને બાળાઓને જમાડી તેમજ મોઢું મીઠું કરાવી અને લ્હાણી આપી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી છે.

નવલી નવરાત્રી અને વર્ષના સૌથી મોટા ગણાતા એવા નવરાત્રી મહોત્સવના તહેવારની આ ભૂદેવ પરિવાર દ્વારા અનોખી રીતે ઉજવણી કરી અને ઉપલેટાની તમામ તમામ ગરબીઓને બાળાઓને જમાડી તેમજ મોઢું મીઠું કરાવી અને લાણી આપી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી છે

ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન ઉપલેટા શહેરના બ્રહ્મ સમાજમાં (Upleta Brahmo Samaj) આ ભૂદેવ પરિવાર દ્વારા ઉપલેટાની તમામ ગરબીઓની બાળાઓ માટે ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપલેટાની તમામ ગરબીઓની બાળાઓ પણ આ ભૂદેવ પરિવારને ત્યાં નવરાત્રી મહોત્સવ નિમિત્તે ભોજન પ્રસાદ (Bhojan prasad on Navratri) લેવા માટે આવી પહોંચી હતી. બહોળી સંખ્યાની અંદર બ્રહ્મ સમાજમાં ગરબીઓની બાળાઓ સહિતના સૌ કોઈ લોકોએ નવરાત્રી મહોત્સવની ઉજવણીમાં સહભાગી થઈ અને ભોજન પ્રસાદનો પણ લાભ લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.