ETV Bharat / city

World Theater Day : અનેક નામી અનામી કલાકારોની જન્મભૂમિ જેવા રંગમંચે લોકોની લાગણીઓને રાખી જીવંત - World Theater Day

રંગમંચની આપણા જીવનમાં શું ઉપયોગીતા હોઈ શકે? રંગમંચ થકી કલાકારો પોતાની કલાને સામાન્ય લોકો સુધી પહોંચાડી શકે છે. તેમના માટે રંગમંચની ભૂમિકા (Role of Rangmunch) વિશેષ અને કંઈક અંશે જીવનના એક ભાગ સમી માનવામાં આવે છે. આજે 27 માર્ચે, વિશ્વ રંગમંચ દિવસ નિમિત્તે રંગમંચના કલાકારોએ રંગમંચ દિવસની(World Theater Day) શુભકામનાઓ પાઠવી હતી.

World Theater Day: અનેક પ્રખ્યાત, અનામી કલાકારોની જન્મભૂમી જેવા રંગમંચએ લોકોની લાગણીને રાખી જીવંત

author img

By

Published : Mar 27, 2022, 7:03 AM IST

જૂનાગઢ: રંગમંચની શરૂઆત 1961થી થઈ હતી. 27મી માર્ચ એટલે કે સમગ્ર વિશ્વમાં રંગમંચ દિવસની ઉજવણી થઈ રહી છે. કલાકાર તેની કલાત્મક પ્રતિભા સાથે શું કરી શકે છે તે કેવી રીતે કલામાંથી અવલોકન કરી શકે છે તેનું આ સાચું ઉદાહરણ છે. તે વર્તમાનમાં પ્રખ્યાત કલાકાર અને આવનારા કલાકારને પ્રેરણા આપે છે. આ દિવસ વિશ્વ રંગમંચ દિવસ (World Theater Day )દ્વારા જાણીતો છે. આ ઉજવણીએ ઘણા પ્રખ્યાત કલાકારોની(Notable artists ) સાથે સાથે અપ્રચલિત કલાકારો પણ આપ્યા છે. આ કલાકારનું પર્ફોર્મન્સ દર્શકોના દિલ સુધી સીધું પહોંચ્યું જે ઉજવણીની સુંદરતા છે.

રંગમંચના કલાકારો એ સમગ્ર વિશ્વના લોકોને રંગમંચ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.

સામાન્ય લોકો સુધી પહોંચી શકવા રંગમંચની વિશેષ ભૂમિકા - રંગમંચનું મહત્વ(importance of theater) અને તેની ઉપયોગિતા કલાકારના જીવનમાં કેટલું મહત્વ રાખે છે તેને લઈને આજે વિશ્વ રંગમંચ દિવસની(World Theater Day) ઉજવણી કરાઇ રહી છે. 27મી માર્ચ એટલે કે સમગ્ર વિશ્વમાં રંગમંચ દિવસની ઉજવણી થઈ રહી છે. વર્ષ 1961થી રંગમંચ દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઇ હતી. જે આજે પણ જોવા મળી રહી છે.

આધુનિક સમયમાં પણ રંગમંચની વિશેષ મહત્તા - રંગમંચ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં સમગ્ર વિશ્વને નામ અનામી અને ખૂબ મોટા ગજાના કલાકાર આપ્યા છે. રંગમંચની આપણા જીવનમાં શું ઉપયોગી હોઈ શકે? રંગમંચ દ્વારા કલાકારો પોતાની કલા સામાન્ય લોકો સુધી પહોંચાડી શકવા માટે રંગમંચની ભૂમિકા વિશેષ અને કંઈક અંશે જીવનના એક ભાગ સમી માનવામાં આવે છે ત્યારે વિશ્વ રંગમંચ દિવસ રંગમંચના કલાકારોએ સમગ્ર વિશ્વના લોકોને રંગમંચ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. રંગમંચની ભૂમિ એ સમગ્ર વિશ્વને નાનાથી લઈને મોટા નામીથી લઈને અનામી સુધીના અનેક ખ્યાતનામ કલાકારોની ભેટ આપી છે અને એટલા માટે જ રંગભૂમિને લોકોની જીવંત લાગણીઓ(Feeling alive) સાથે આજે પણ જોડીને જોવામાં આવે છે જે આધુનિક સમયમાં પણ રંગમંચની વિશેષ મહત્તા સાબિત કરે છે.

રંગમંચની ભૂમિકા વિશેષ અને કંઈક અંશે જીવનના એક ભાગ સમી માનવામાં આવે છે.

આ પણ વાંચો: આજે વિશ્વ થિયેટર દિવસ - જાણો રંગમંચની અવનવી વાતો

સમાજસુધારાની અનેક ચળવળો પણ આગળ વધી - લોકોની જીવંત લાગણી સાથે જોડાયેલા માધ્યમ તરીકે રંગમંચને મહત્વ અપાય છે. રંગમય એક એવું માધ્યમ છે(Rangmunch is such a medium) કે અહીંથી એકદમ નાના કલાકારો ખૂબ મોટા ગજાનો અભિનય કરીને સમગ્ર રંગમંચની સાથે દુનિયાને એક વખત અભિનયની દુનિયામાં વિચારતો કરી મૂકે છે. રંગમંચની ભૂમિ કોઈ પણ વ્યક્તિને એક કલાકારના રૂપમાં અને વિશ્વને ખ્યાતનામ અદાકાર તરીકે લાવવાની કે મુકવાની ભૂમિ તરીકે પણ મહત્વનું સ્થાન નિભાવ્યું છે. જે આજના આધુનિક સમયમાં પણ રંગમંચનુ મહત્વ જોવા મળી રહ્યું છે. રંગમંચની ભૂમિ અને રંગલા રંગલીનું પાત્ર આજે પણ સૌ કોઈના હોઠે અને હૈયે જોવા મળે છે સાથે જ સૌ કોઈ એક વખત તેને જવા માટે ઊભા રહી જાય છે. આ શક્તિ છે રંગમંચ પર જોવા મળતા રંગલો અને રંગલીનું પાત્ર(Clown and clown character) આપણા જીવન સાથે વણાયેલુ છે જીવનની સારી કે નરસી મીઠી કે માઠી ગમતી કે ના ગમતી વાતોને સમાજ જીવન સુધી પહોંચાડવા માટે(To deliver to social life) જે માધ્યમ પૂરું પાડે છે. તે માધ્યમ તરીકે રંગમંચને સદા યાદ રાખવામાં આવે છે જે રંગમંચ પર રંગલા કે રંગલીનુ પાત્ર ભજવવામાં આવે છે. તે રંગમંચ સમાજ સુધારકનો સંદેશો(Social reformer's message) મારા તમારા અને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડે છે. રંગમંચ માત્ર કલાકારોના અભિવ્યક્તિ પૂરતું મર્યાદિત નથી. અહીંથી સમાજસુધારાની અનેક ચળવળો પણ આગળ વધી છે અને તેનો સાક્ષી સમગ્ર વિશ્વના લોકો બન્યા છે.

આ ઉજવણીએ ઘણા નામચીન કલાકારોની સાથે સાથે અપ્રચલિત કલાકારોને પણ આપ્યા છે. આ કલાકારનું પર્ફોર્મન્સ દર્શકોના દિલ સુધી સીધુ પહોંચ્યું.

રંગમંચ વૈશ્વિક કક્ષાનું ઉમદા પ્લેટફોર્મ - સમગ્ર વિશ્વને કલાની અભિવ્યક્તિ માટે ઉમદા પ્લેટફોર્મ પૂરું પાડ્યું. રંગભૂમિ કે રંગમંચ આ એવો શબ્દ છે જેને દુનિયા નાના મોટા નામી અનામી અનેક કલાકારોએ પોતાની કલાની અભિવ્યક્તિ કરવા માટે વૈશ્વિક કક્ષાનો ઉમદા પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. રંગમંચ કોઈપણ કલાકાર માટે પોતાની અભિવ્યક્તિ અનેક લોકો સુધી પહોંચાડવા માટે આજના આધુનિક સમયમાં પણ સબળ માધ્યમ બની રહ્યું છે. આજે પણ આધુનિક સમાજમાં ટેકનોલોજીની વચ્ચે પણ રંગમંચ પોતાનું સ્થાન જાળવી રાખવા માટે સફળ રહ્યું છે. અલબત્ત તેની જાહોજહાલીભર્યો સમય અત્યારે જોવા મળતો નથી. રંગમંચની ભૂમિથી શરૂ થયેલી અભિનય કલા આધુનિક સમયમાં પણ એટલી જ પ્રસ્તુત જોવા મળે છે. રંગમંચ પર વ્યક્ત થયેલી ભાવના કે અભિનય પ્રત્યેક વ્યક્તિ સુધી ખૂબ જ ઝડપથી પહોંચતો જોવા મળે છે. તેને કારણે રંગમંચની ભૂમિ પ્રત્યેક વ્યક્તિને એક વખત પોતાના જીવનમાં ડોકિયું કરવા માટેની ફરજ પણ પાડી રહી છે.

27મી માર્ચ એટલે કે સમગ્ર વિશ્વમાં રંગમંચ દિવસની ઉજવણી થઈ રહી છે.

આ પણ વાંચો: વિશ્વ ચકલી દિવસ: લુપ્ત થઈ રહેલી ચકલીની પ્રજાતિ બચાવવા યુવાનનું પ્રેરણદાયી કાર્ય

પ્રત્યેક વ્યક્તિને કલાકાર સુધી પહોંચાડવા માટે રંગભૂમિ એક માત્ર માધ્યમ છે - વિશ્વના પ્રત્યેક કલાકારની અભિનય સફર કે તેની કલા સાધના પાછળ રંગમંચની ભૂમિનું છે. વિશેષ મહત્વ રંગમંચ કે રંગભૂમિ વિશ્વના કોઈ પણ કલાકારની પ્રથમ સફર કે તેના અભિનય શરૂ કરવાની ભૂમિ તરીકે રંગમંચ અને પ્રથમ માનવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રત્યેક વ્યક્તિને કલાકાર સુધી પહોંચાડવા માટે રંગભૂમિ એક માત્ર માધ્યમ છે. તેના દ્વારા જ 27 માર્ચે વિશ્વને અનેક નામી અનામી અને ખ્યાતનામ કલાકારો મળ્યા છે. કોઈ પણ વ્યક્તિ પોતાનું જીવન કલાકાર તરીકે શરૂ કરવાનો વિચાર કરે ત્યારે તેના સ્મરણમાં સૌપ્રથમ વખત રંગમંચ કે રંગભૂમિ ચોક્કસ ઉભરી આવે એવું મહત્વ ધરાવતી રંગભૂમિ કે રંગમંચ પ્રત્યેક કલાકારના જીવનમાં અભિનયના અંતિમ પડાવ સુધી સાથે રહે છે. એટલે જ સમગ્ર વિશ્વ રંગભૂમિને કલાકારના જીવનનો અવિભાજ્ય ભાગ પણ ગણાવ્યો છે અને તેને લઈને આજે સમગ્ર વિશ્વમાં રંગભૂમિ દિવસની ઉજવણી થઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.