ETV Bharat / city

ક્રોસ વોટિંગ કર્યાની વાત હવે આ ધારાસભ્યએ પણ નકારી, તો કોણ છે 'જયચંદ' - ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો સામે કડક કાર્યવાહી

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં (Presidential Election 2022) ગુજરાતમાંથી 10 લોકોએ ક્રોસ વોટિંગ કર્યું (Cross Voting of Congress in Presidential Elections) હતું. ત્યારે કૉંગ્રેસમાંથી સાત પૈકીના એક ધારાસભ્ય તરીકે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાનું નામ (Visavdar MLA Harshad Ribadia denied for cross voting) ચાલી રહ્યું છે. તો તેમણે ક્રોસ વોટિંગ કર્યાનો દાવો નકારી કાઢ્યો હતો. સાથે જ તેમણે કૉંગ્રેસ પાર્ટી સામે એક માગ મૂકી દીધી હતી.

ક્રોસ વોટિંગ કર્યાની વાત હવે આ ધારાસભ્યએ પણ નકારી, તો કોણ છે 'જયચંદ'

author img

By

Published : Jul 23, 2022, 10:20 AM IST

જૂનાગઢઃ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતમાંથી (Presidential Election 2022) કૉંગ્રેસના કુલ 7 જેટલા ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. તેમણે NDAના રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મત આપ્યા હતા. ત્યારે હવે સૂત્રો તરફથી અહેવાલ પ્રસિદ્ધ થયા (Cross Voting of Congress in Presidential Elections) હતા કે, 7 ધારાસભ્યો પૈકી એક ધારાસભ્ય તરીકે વિસાવદરના હર્ષદ રિબડિયાનું નામ પણ ચાલી રહ્યું છે. બીજી તરફ હર્ષદ રીબડીયાએ ક્રોસ વોટિંગ કર્યાની વાતને પાયાવિહોણી ગણાવી (Visavdar MLA Harshad Ribadia denied for cross voting) હતી.

ધારાસભ્યો સામે કડક કાર્યવાહીની માગ - આ સાથે જ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ (Visavdar MLA Harshad Ribadia denied for cross voting) ચૂંટણીના સમયમાં કાર્યકરોને નિરુત્સાહી બનાવવા માટેનું ષડ્યંત્ર હોવાનું કહીને ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો સામે આકરી કાર્યવાહી કરવાની માગ (Strict action against cross voting MLAs) પણ કરી હતી.

હું પક્ષથી નારાજ નથીઃ રીબડીયા

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં થયું ક્રોસ વોટિંગ - રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ હવે ક્રોસ વોટિંગને લઈને કોંગ્રેસમાં વિવાદ સામે આવી (Cross Voting of Congress in Presidential Elections) રહ્યો છે. કૉંગ્રેસના 7 જેટલા ધારાસભ્યોએ રાષ્ટ્રપતિપદ માટે ભાજપ સમર્થિત ઉમેદવાર દ્રોપદી મુર્મુને મત આપ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે જે ધારાસભ્યોએ UPAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હા વિરુદ્ધ મતદાન કર્યું છે. તેમાં વિસાવદરના ધારાસભ્યના હર્ષદ રિબડિયાનું નામ પણ સૂત્રોના હવાલાથી આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો- Presidential Election 2022: ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યા પછી કહી ચોંકાવનારી વાત

કાર્યકર્તાઓને નિરુત્સાહ કરવાનું કારસ્તાન - આ અહેવાલ પ્રસિદ્ધ થતાં જ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ (Visavdar MLA Harshad Ribadia denied for cross voting) પોતાનો ખૂલાસો માધ્યમો સમક્ષ આપતા જણાવ્યું હતું કે, આ પ્રકારના સૂત્રોથી પ્રસારિત થયેલા અહેવાલ તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. ચૂંટણીના સમયમાં તેમના કાર્યકરોને નિરુત્સાહ કરવા માટે આ કારસ્તાન કરવામાં આવ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. સાથે જ ધારાસભ્ય હર્ષદ રિબડીયા સૂત્રોના હવાલાથી જે અહેવાલ પ્રસિદ્ધ થયો છે. તે સૂત્રોને આડેહાથ લીધા છે અને જણાવ્યું છે કે, તેમની પાસે કોઈ પણ પ્રકારના પૂરાવા તેમના ક્રોસ મતદાનને લઈને હોય તો જાહેર માધ્યમો સમક્ષ આવવું જોઈએ.

આ પણ વાંચો- Presidential election 2022: કોણ છે કૉંગ્રેસના 'વિભીષણો' જેમણે કર્યું ક્રોસ વોટિંગ...

હું પક્ષથી નારાજ નથીઃ રીબડીયા - ધારાસભ્ય હર્ષદ રીબડીયા કૉંગ્રેસ પક્ષ સાથે કોઈ પણ પ્રકારના મતભેદ કે પક્ષથી તેઓ નારાજ નથી આવું તેઓ અનેક વખત કહી ચૂક્યા છે અને આજે પણ કહી રહ્યા છે, પરંતુ સૂત્રોના માધ્યમથી જે અહેવાલ પ્રસિદ્ધ થયા છે. તેને પાયાથી નકારીને હર્ષદ રીબડીયાએ ક્રોસ વોટિંગ કરનારા તમામ ધારાસભ્ય વિરુદ્ધ આકરી કાર્યવાહી થાય તેવી માગ પણ (Visavdar MLA Harshad Ribadia denied for cross voting)કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.