ETV Bharat / city

પુસ્તક દિવસની ઉજવણી કેવી થઈ રહી છે, જાણો જૂનાગઢના લેખિકાનો પ્રતિભાવ

આજે વિશ્વ પુસ્તક દિવસ છે. સામાન્ય સંજોગોમાં સતત દોડતીભાગતી જિંદગીમાં સમય ન હોવાને બહાને વાંચન થતું નથી એવું બોલાતું હોય છે. આજે લૉક ડાઉનમાં આવું બહાનું રહેતું નથી. ત્યારે પુસ્તક પ્રેમ શું છે તે જૂનાગઢનાં આ લેખિકાએ વ્યક્ત કર્યો હતો.

પુસ્તક દિવસની ઉજવણી
પુસ્તક દિવસની ઉજવણી
author img

By

Published : Apr 23, 2020, 4:30 PM IST

જૂનાગઢ: આજે 23 એપ્રિલ એટલે કે વિશ્વ પુસ્તક દિવસ છે. ખ્યાતનામ લેખકો વિલિયમ્સ શેક્સપિયર મિગુલ સર્વાન્ટીસ સહિતના કેટલાક લેખકોને પુણ્યતિથિ ૨૩મી એપ્રિલે આવે છે જેને ધ્યાને રાખીને યુનેસ્કો દ્વારા 23 એપ્રિલ ૧૯૯૫થી સમગ્ર વિશ્વમાં પુસ્તક દિવસની ઉજવણી શરુ કરવામાં આવી હતી.

પુસ્તક દિવસની ઉજવણી કેવી થઈ રહી છે, જાણો જૂનાગઢના લેખિકાનો પ્રતિભાવ
પુસ્તકને શિક્ષક કરતા પણ એક ડગલું આગળ માનવામાં આવે છે પુસ્તક કોઈપણ વ્યક્તિના જીવનને બદલી નાખવા માટે સક્ષમ અને એક હદે શક્તિશાળી પણ પુરવાર થયું છે જેના અનેક ઉદાહરણો વિશ્વમાં જોવા મળે છે. પુસ્તક અને જીવનનો સબંધ સદીઓથી ચાલતો આવ્યો છે અને આજે પણ તે અવિરતપણે વહેતો જોવા મળી રહ્યો છે.

વિશ્વના કોઈપણ દેશની સંસ્કૃતિ કે ધાર્મિક અસ્તિત્વ માટે પુસ્તક પાયાના પથ્થર સમાન હતું અને આજે પણ તેની અનિવાર્યતાને કોઈ નકારી શકે તેમ નથી. પુસ્તક કોઈપણ વ્યક્તિનું સિંચન અને ઘડતર કરી શકે છે અને તેવી જ રીતે એક પુસ્તક કોઈપણ દેશના વૈચારિક ઘડતર અને તેના સાંસ્કૃતિક ભવિષ્ય માટે આજે પણ મરણમૂડી સમાન ઉપયોગી બની રહ્યું છે.

કોરોના જેવી વૈશ્વિક મહામારી આજે સમગ્ર વિશ્વને ભરડો લઈને ઉભી છે જેને કારણે સમગ્ર વિશ્વમાં lock downછે. જે કોરોના વાયરસ આજે સમગ્ર માનવજાતની સાથે પૃથ્વીને અજગરી ભરડો લઈ રહ્યો છે તે વાઇરસનો ઉલ્લેખ વર્ષો પહેલા લખવામાં આવેલા પુસ્તકોમાં પણ જોવા મળી રહ્યો છે ત્યારે આપણે એટલું કહી શકીએ કે પુસ્તક માત્ર વર્તમાન અને ભવિષ્ય જ નહીં તે આપણાં ભૂતકાળના દર્પણ સમાન ખૂબ જ અગત્યનું અને અનિવાર્ય અંગ બની રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.