જૂનાગઢઃ લોકડાઉનનો એક મહિનો પૂર્ણ થયો છે, ત્યારે પાછલા 30 દિવસથી દૈનિક રોજગારી મેળવી અને ઘરનું ગુજરાન ચલાવતા લોકોના ઘર ચલાવવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેમજ મુંગા પશુ પક્ષી અને શ્વાન માટે જૂનાગઢમાં સેવાયજ્ઞ સતત ધમધમી રહ્યા છે. જૂનાગઢમાં ગોરખનાથ આશ્રમ દ્વારા જરૂરિયાત મંદ તેમજ ગાયો સુધી રાશન, રોટલી અને લાડુનું દરરોજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
લોકડાઉનઃ જૂનાગઢમાં છેલ્લા 30 દિવસથી સતત ધમધમી રહ્યાં છે સેવા યજ્ઞ - CoronaVirus News
23 એપ્રિલે શુક્રવારે લોકડાઉનનો એક મહિનો પૂર્ણ થયો છે. ગત 30 દિવસથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં આ સેવા યજ્ઞો સતત ધમધમી રહ્યા છે, જે જરૂરિયાતમંદ સુધી રાશન સહિતની સામગ્રીઓ પહોંચાડી રહ્યા છે.

gorakhnath ashram
જૂનાગઢઃ લોકડાઉનનો એક મહિનો પૂર્ણ થયો છે, ત્યારે પાછલા 30 દિવસથી દૈનિક રોજગારી મેળવી અને ઘરનું ગુજરાન ચલાવતા લોકોના ઘર ચલાવવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેમજ મુંગા પશુ પક્ષી અને શ્વાન માટે જૂનાગઢમાં સેવાયજ્ઞ સતત ધમધમી રહ્યા છે. જૂનાગઢમાં ગોરખનાથ આશ્રમ દ્વારા જરૂરિયાત મંદ તેમજ ગાયો સુધી રાશન, રોટલી અને લાડુનું દરરોજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
જૂનાગઢમાં છેલ્લા 30 દિવસથી સતત ધમધમી રહ્યા છે સેવા યજ્ઞ