ETV Bharat / city

જૂનાગઢના માળિયા તાલુકામાં 18 ગામોને ખેતી માટે દિવસે પણ મળશે પાણી - gujarat samachar

ખેડૂતોને દિવસ દરમિયાન ખેતીલક્ષી વીજળી મળી રહે તે માટે રાજ્ય સરકારની કિસાન સૂર્યોદય યોજના આજે જૂનાગઢ જિલ્લાનાં યાહાટી અને માંગરોળ તાલુકાના ૧૮ ગામના ખેડૂતો માટે શરૂ કરવામાં આવી હતી.

માળી યાહાટી અને માંગરોળ તાલુકાના ૧૮ ગામના ખેડૂતોને દિવસે વિજળી મળી રહે તે માટે જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ માળીયાના અકાળા ગામેથી શુભારંભ કરાવ્યો હતો

author img

By

Published : Jan 16, 2021, 1:07 PM IST

  • જૂનાગઢના માળિયા તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાઓ શરુ કરવામાં આવી
  • 18 ગામના ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળી રહે તેવું આયોજન
  • ખેડૂતોને ૮ કલાક વીજ પ્રવાહ મળી રહે તે માટેનાં સપના થઇ રહ્યાં છે સાકાર

જૂનાગઢ: સરકાર દ્વારા કિસાન સુર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસે વિજળી મળી રહી છે. ત્યારે માળી યાહાટી અને માંગરોળ તાલુકાના ૧૮ ગામના ખેડૂતોને દિવસે વિજળી મળી રહે તે માટે જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ માળીયાના અકાળા ગામેથી શુભારંભ કરાવ્યો હતો.

જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમાએ અકાળા ગામેથી શુભારંભ કરાવ્યો

માળિયા તાલુકાના 18 ગામોને દિવસ દરમિયાન ખેતીલક્ષી વીજળી મળી રહે તે માટે જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ કિસાન સૂર્યોદય યોજનાનું અકાળા ગામેથી શુભારંભ કરાવતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપવા જોઇએ. કારણ કે, નવી યોજનાઓથી દેશને નવી દિશા મળી છે. ખેડૂતોને ૮ કલાક વીજ પ્રવાહ મળી રહે તે માટેનાં તેમના સપના આજે સાકાર થઇ રહ્યાં છે. વધુમાં રાજેશ ચુડાસમાએ નરેન્દ્ર મોદીના સૈનિક તરીકે તાલુકાના ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું

માળી યાહાટી અને માંગરોળ તાલુકાના ૧૮ ગામના ખેડૂતોને દિવસે વિજળી મળી રહે તે માટે જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ માળીયાના અકાળા ગામેથી શુભારંભ કરાવ્યો હતો
માળી યાહાટી અને માંગરોળ તાલુકાના ૧૮ ગામના ખેડૂતોને દિવસે વિજળી મળી રહે તે માટે જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ માળીયાના અકાળા ગામેથી શુભારંભ કરાવ્યો હતો

આગામી 3 વર્ષમાં તમામ ગામોના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે
માળીયા અને માંગરોળ તાલુકાના ૧૮ ગામના ખેડૂતોને દિવસે વિજળી મળી રહી છે. ત્યારે બાકી રહેતા અન્ય ગામોના ખેડૂતોને આગામી ૩ વર્ષમાં આવરી લેવામાં આવશે. જેને કારણે ખેડૂતોને રાત્રીના સમયે ઉજાગરા કરવાને બદલે દિવસે વીજળી મળી રહેતા ખેડૂતો ખેતી કામ કરી શકશે. પૂર્વ ધારાસભ્ય માધાભાઇ બોરીચાએ જણાવ્યું હતું કે, સંવેદનશીલ સરકાર નિર્ણય લેવામાં વિલંબ કરતી નથી તેમજ ખેડૂત હિતની બાબતો અંગે સરકાર કટ્ટીબધ્ધ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.