ETV Bharat / city

Junagadh Corona Update: આજે જૂનાગઢમાં કોરોનાના 47 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં પણ આજે સંક્રમિત કેસ (Junagadh Omicron Update)નો આંકડો પાછલા છ મહિના દરમિયાન સૌથી વધુ એટલે કે 47 નોંધાયો છે. આજે જૂનાગઢ શહેર અને જિલ્લામાં એક પણ વ્યક્તિનું મોત નોંધાયું નથી સાથે-સાથે ઓમિક્રોન વેરિયન્ટનો કેસ જોવા મળ્યો નથી. જે ખૂબ જ રાહતના સમાચાર છે, પરંતુ આજે જૂનાગઢ જિલ્લામાં રસીકરણ અભિયાનને બ્રેક લાગી હોય તેવા હતાશાજનક સમાચાર પણ મળી રહ્યા છે.

Junagadh Omicron Update: આજે જૂનાગઢમાં કોરોનાના 47 કેસ નોંધાયા

author img

By

Published : Jan 9, 2022, 10:50 PM IST

જૂનાગઢ: શહેર અને જિલ્લામાં કોરોના કોસો (Junagadh Omicron Update)ના આંકડામાં વધારો ઘટાડો નોંધાયો હતો, ગઈકાલના 32 કેસોની સરખામણીએ આજે જૂનાગઢ શહેર અને જિલ્લામાં 47 જેટલા સંક્રમિત કેસો સામે આવતા ચિંતા વધી રહી છે. સાથે સાથે અત્યાર સુધીમાં કોરોના એક પણ દર્દીનું મોત નથી, તે રાહતના સમાચાર છે. વધુમાં ઓમિક્રોન વેરિયન્ટ (Omicron in Junagadh)નો ખતરો પણ જૂનાગઢ શહેર અને જિલ્લામાં જોવા મળતો નથી. પરંતુ ગઇકાલની સરખામણીએ આજે રસીકરણ અભિયાન (Junagadh Vaccination Campaign)ને બ્રેક લાગતી જોવા મળી રહી છે, જે સતત વધતા કોરોના સંક્રમણની વચ્ચે હતાશાનું વાતાવરણ ઊભું કરી રહ્યું છે.

સંક્રમિત કેસોમાં સતત વધારો

જૂનાગઢ શહેરમાં 534 અને ગ્રામ્ય વિસ્તારમાં 1268 મળીને કુલ 1,802 વ્યક્તિને કોરોના સંક્રમણ સામે સુરક્ષા આપતી રસીકરણ અંતર્ગત આવરી લેવામાં આવ્યા હતા. ગઈકાલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં 3251 અને 6732 મળીને કુલ 9983 જેટલા વ્યક્તિઓને કોરોના રસીકરણ અંતર્ગત આવરી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:

ઓમિક્રોન સાથે લાંબા સમય સુધી કોવિડ ઓછું રહેવાનું કોઈ કારણ નથી: નિષ્ણાતો

IHU Covid Variant: ફ્રાન્સમાં શોધાયેલ નવો કોવિડ વેરિયન્ટ IHU શું છે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.