ETV Bharat / city

Junagadh Honey Trap Case: પુરુષને હની ટ્રેપમાં ફસાવી તોડ કરનારા 4 વિધર્મી ઝડપાયા - Social Application Froud with Elder Person

જૂનાગઢ પોલીસે પુરુષને હનીટ્રેપમાં ફસાવી (Junagadh Honey Trap Case) તોડ કરનારા 4 વિધર્મી આરોપીની ધરપકડ (Junagadh Honeytrap accused arrested) કરી હતી. આ આરોપીઓ સોશિયલ એપ્લિકેશન મારફતે (Social Application Froud with Elder Person) પૈસા પડાવવાનો ધંધો કરતા હતા.

Junagadh Honey Trap Case: પુરુષને હની ટ્રેપમાં ફસાવી તોડ કરનારા 4 વિધર્મી ઝડપાયા

author img

By

Published : Feb 18, 2022, 3:07 PM IST

જૂનાગઢઃ જૂનાગઢ પોલીસે આધેડ પુરુષને સોશિયલ એપ્લિકેશનમાં ફસાવીને રૂપિયાનો તોડ (Junagadh Honey Trap Case) કરનારા 4 વિધર્મી આરોપીની ધરપકડ (Junagadh Honeytrap accused arrested) કરી હતી. પોલીસે આરોપીને પકડી જૂનાગઢને આધેડને છોડાવ્યા હતા.

સોશિયલ એપ્લિકેશનથી આરોપીઓએ આધેડનો સંપર્ક કર્યો હતો

આ પણ વાંચોઃ હનીટ્રેપઃ અમદાવાદીઓ સાવધાન! મહિલાએ વેપારીને ઘરે બાલાવ્યો,પછી શું થયું

આ અંગે મળતી માહિતી અનુસાર, જૂનાગઢ શહેરમાં રહેતા એક આધેડ સાથે જૂનાગઢના જ 4 પકડાયેલા વિધર્મી આરોપીઓ (Junagadh Honeytrap accused arrested) સરફરાઝ, અરબાઝ, ઈરફાન અને ફૈઝલે સંપર્ક કર્યો હતો. આરોપીઓએ સોશિયલ એપ્લિકેશનથી (Social Application Froud with Elder Person) સંપર્ક કરી આધેડને ધાસીપટ વિસ્તારના કસરેખ્વાજા એપાર્ટમેન્ટમાં (Junagadh Honey Trap Case) બોલાવ્યો હતો. અહીં તેને બંધક બનાવી તેની પાસેથી રોકડ રૂપિયા, બેન્ક અને અન્ય મારફતેથી પૈસા મેળવ્યા હતા. સાથે જ તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ પણ વાંચોઃ Honeytrap case in Junagadh: જૂનાગઢ પોલીસે હનીટ્રેપમાં ફસાયેલા યુવકને છોડાવ્યો, ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યાં

હનીટ્રેપનો શિકાર બનેલા આ આધેડે જૂનાગઢ પોલીસમાં નોંધાવી ફરિયાદ

હનીટ્રેપનો (Junagadh Honey Trap Case) શિકાર બનેલા જૂનાગઢના આધેડે સી ડિવિઝન પોલીસ મથકમાં પોતે હનીટ્રેપનો શિકાર બન્યો છે. તેને ચાર વિધર્મી યુવાનોએ માર મારી બંધક બનાવ્યા હતા. આ સાથે જ તેમની પાસેથી 55,00 રૂપિયા જેટલી રકમ પડાવી હતી. જોકે, પોલીસે એપાર્ટમેન્ટમાં તપાસ કરતા 4 વિધર્મી યુવાનોની ધરપકડ કરવામાં (Junagadh Honeytrap accused arrested) આવી હતી. પોલીસે આરોપી સરફરાઝ, અરબાઝ, ઈરફાન અને ફૈઝલની ધરપકડ કરી હતી. સાથે જ પોલીસે આધેડને મુક્ત કરાવ્યો હતો.

સી ડિવિઝન પોલીસ મથક સમગ્ર મામલાને લઈને વધુ તપાસ કરી રહી છે

સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે જે ગઢવીએ માધ્યમોને આપેલી માહિતી અનુસાર પકડાયેલા ચારેય વિધર્મી યુવકો (Junagadh Honeytrap accused arrested) અગાઉ કોઈ વ્યક્તિને આ પ્રકારના ગુનામાં ફસાવેલા છે કે કેમ તેમ જ તેમની પાસેથી કોઈ રકમની લૂંટ કરી છે. તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આગામી દિવસોમાં જો આ યુવાનો દ્વારા અન્ય કોઈ કિસ્સામાં કોઈને હનીટ્રેપમાં ફસાવ્યા (Junagadh Honey Trap Case) હશે તો તેની વિગતો પણ આગામી દિવસોમાં બહાર આવશે પકડાયેલા ચાર યુવાનો અગાઉ પોલીસ ચોપડે પ્રોબેશન સહિત શરીર સંબંધ ના કિસ્સાઓમાં ચડી ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.