ETV Bharat / city

મફત વીજળીની જાહેરાતની વચ્ચે કેજરીવાલની સભામાં જોવા મળ્યો વીજળીનો વ્યય - Kejriwal promise of free electricity

જૂનાગઢમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની આજે જાહેર સભાનું (Kejriwal Public meeting in Junagadh) આયોજન કર્યું હતું. જેમાં કેજરીવાલના વિના મૂલ્યે વીજળી પૂરી પાડવામાં આવશે. તેવા વચનને ધ્યાનમાં લઈને આજે જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલની સભામાં હેલોજનો ધોળે દિવસે ચાલુ જોવા (Electricity wastage in Kejriwal Public meeting) મળી હતી.

મફત વીજળીની જાહેરાતની વચ્ચે કેજરીવાલની સભામાં જોવા મળ્યો વીજળીનો વ્યય

author img

By

Published : Oct 1, 2022, 10:29 PM IST

જૂનાગઢ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની આજે જૂનાગઢમાં જાહેર સભાનું (Kejriwal Public meeting in Junagadh ) આયોજન થયુ હતુ. મફત વીજળીની લ્હાણીની વચ્ચે વીજળીનો વ્યય થતો જોવા મળ્યો હતો. બપોરના ત્રણ કલાકે સભા મંડપમાં મસમોટા વીજળીના હેલોજન ચાલુ (Electricity wastage in Kejriwal Public meeting ) જોવા મળ્યા હતા.

લોકોને 300 unit સુધી વિના મૂલ્યે વીજળી પૂરી પાડવામાં આવશે તેવા વચનની વચ્ચે બંને મુખ્ય પ્રધાનની હાજરીમાં વીજળીનું જાહેરમાં વ્યય થતો જોવા મળ્યો હતો

300 unit સુધી વિના મૂલ્યે વીજળી દિલ્હીના મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં જૂનાગઢમાં આજે આમ આદમી પાર્ટીની ચૂંટણીલક્ષી જાહેર સભાનું આયોજન (AAP election public meeting in Junagadh) થયું હતું. જાહેર મંચ પરથી પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન અને દિલ્હીના મુખ્ય પ્રધાન તેમજ આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે તેમની સરકાર ગુજરાતમાં બન્યા બાદ લોકોને 300 યુનિટ સુધી વિના મૂલ્યે (Free electricity Guarantee by AAP) વીજળી પૂરી પાડવામાં આવશે. તેવા વચનની વચ્ચે બંને મુખ્ય પ્રધાનની હાજરીમાં વીજળીનું જાહેરમાં વ્યય થતો જોવા મળ્યો હતો. સભા ભર બપોરે ત્રણ વાગે આયોજિત થઈ હતી. આવા સમયે લાઈટનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ ન હોવા છતાં પણ તમામ લાઈટો ચાલુ જોવા મળી હતી.

હજાર વોલ્ટના હેલોજન દિવસે ચાલુ અરવિંદ કેજરીવાલની સભાનું આયોજન બપોરના સમયે કરાયું હતું. સભા મંડપમાં 20 હજાર કરતાં વધુ લોકો બેસી શકે તે માટેની વ્યવસ્થાઓ કરાઈ હતી. ખૂબ મોટા હેલોજન પ્રકાશ માટે લગાડવામાં આવ્યા હતા. સભા ભર બપોરે ત્રણ વાગે હતી, તેમ છતાં મોટા હેલોજનો ધોળે દિવસે ચાલુ જોવા મળ્યા હતા. સભા સ્થળ પરથી મફત વીજળીનીનું વચન (Kejriwal promise of free electricity) આપ્યું હતું. બીજી તરફ એ જ સભામંડપમાં વીજળીનો વ્યય થતો પણ જોવા મળ્યો હતો. સરકાર બનવાની સ્થિતિમાં વીજળીનો વ્યય અને મફત વીજળીની લ્હાણી કઈ રીતે પૂરી કરી શકાશે. તેને લઈને અત્યારથી જ સવાલો ઊભા થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.