ETV Bharat / city

Vaccination ફરી શરુ થતાં જૂનાગઢના લોકોમાં ઉત્સાહ, મોટીસંખ્યામાં કેન્દ્ર પર પહોંચ્યાં

ત્રણ દિવસ સુધી બંધ રહ્યા બાદ ફરી એક વખત Vaccination શરૂ થતા જૂનાગઢના લોકોમાં રસીકરણનો ઉત્સાહ જોવા મળ્યો હતો. પાછલા ત્રણ દિવસથી બંધ રસીકરણ ફરી શરૂ કરી દેવામાં આવ્યું છે. જેને લઇને રસીકરણ કેન્દ્રમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યાં છે. મહિલાઓ પણ હવે રસી લેવા આગળ આવી રહી છે.

Vaccination ફરી શરુ થતાં જૂનાગઢના લોકોમાં ઉત્સાહ, મોટીસંખ્યામાં કેન્દ્ર પર પહોંચ્યાં
Vaccination ફરી શરુ થતાં જૂનાગઢના લોકોમાં ઉત્સાહ, મોટીસંખ્યામાં કેન્દ્ર પર પહોંચ્યાં
author img

By

Published : Jul 10, 2021, 8:34 PM IST

  • ત્રણ દિવસ બંધ રહ્યા બાદ આજે જૂનાગઢમાં ફરી એક વખત શરૂ થયું રસીકરણ
  • જૂનાગઢના સૌથી જૂના રેડક્રોસ હોલમાં મોટી સંખ્યામાં રસી માટે લોકોએ દર્શાવી પહેલ
  • સમય વહેતા રસીકરણને લઈને ફેલાયેલી અફવા અને ગેરમાન્યતા દૂર થતાં રસીકરણ બન્યું ઝડપી

જૂનાગઢ: પાછલા ત્રણ દિવસથી બંધ રહેલું કોરોના રસીકરણ આજે ફરી એક વખત શરું થયેલા Vaccinationને લઈને લોકોએ ખૂબ સારો પ્રતિભાવ દર્શાવ્યો છે. ત્રણ દિવસ સુધી બંધ રહ્યા બાદ આજે વહેલી સવારે જૂનાગઢના રેડક્રોસ હોલમાં મોટી સંખ્યામાં લોકો રસીકરણ માટે આગળ આવી રહ્યા છે આજથી બે ત્રણ મહિના અગાઉ રસીકરણને લઈને લોકોમાં થોડી ગેરસમજણ જોવા મળી હતી જે હવે સમય રહેતા દૂર થઈ રહી છે અને લોકો રસીકરણ માટે સ્વૈચ્છિક રીતે આગળ આવી રહ્યાં છે.

મહિલાઓ પણ હવે રસી લેવા આગળ આવી રહી છે
આજે Vaccination Centerમાં સવારે 10 કલાકથી આઝાદ ચોક સ્થિત રેડક્રોસ હોલના રસીકરણ કેન્દ્રમાં મોટી સંખ્યામાં રસી લેવા માટે 18 વર્ષ કે તેથી વધુ વયના લોકો જોવા મળતા હતાં. રસીકરણ શરૂ થતાં અત્યાર સુધીમાં અંદાજે 1 લાખ જેટલા લોકોને રસીકરણ પ્રક્રિયામાં આવરી લેવાયાની પ્રાથમિક માહિતી મળી છે.કેટલાક લોકોને Corona Vaccineના બંને ડોઝ અપાયાં

Vaccination પૈકીના કેટલાક લોકોને કોરોના રસીના બંને ડોઝ આપી દેવામાં આવ્યાં છે. 18 વર્ષ કે તેથી વધુ વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી રહ્યો છે. જેમાં હવે ધીમે ધીમે વેગ મળતો જોવા મળી રહ્યો છે. લોકો રસીકરણ કરવાને લઈને સ્વયંભૂ ઉત્સાહ દેખાડી રહ્યાં છે. ખાસ કરીને મહિલાઓ પણ હવે રસીકરણને લઈને નિશ્ચિંત બનતી જોવા મળી રહી છે અને તમામ રસીકરણ કેન્દ્રમાં મહિલાઓની હાજરી પણ સવિશેષ જોવા મળી રહી છે

મહિલાઓ પણ હવે રસી લેવા આગળ આવી રહી છે

આ પણ વાંચોઃ India Corona Update: કોરોનાના 24 ક્લાકમાં નવા 45 હજારથી વધુ કેસ

આ પણ વાંચોઃ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહ બાળની જન્મ સંખ્યામાં થયો વધારો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.