ETV Bharat / city

JMCની સામાન્ય સભામાં મહિલા કોર્પોરેટરે કરાવ્યા ડિજિટલ ઇન્ડિયાના દર્શન - junagadh city news

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં મહિલા કોર્પોરેટરે સમગ્ર કામ ટેબલેટમાં કરતા સૌ કોઈ તેમની કામગીરીથી આશ્ચર્યચકિત થઈ (Digital India) ગયા હતા. આ મહિલા કોર્પોરેટરે બોર્ડની તમામ ચર્ચા અને પ્રશ્નોત્તરીનો અભ્યાસ પોતાના ટેબલેટમાં કર્યો હતો.

JMCની સામાન્ય સભામાં મહિલા કોર્પોરેટરે કરાવ્યા ડિજિટલ ઇન્ડિયાના દર્શન

author img

By

Published : Sep 22, 2022, 3:12 PM IST

જુનાગઢ સમગ્ર દેશમાં ડિજિટલ ઇન્ડિયા (Digital India) અભિયાન ચાલી રહ્યું છે. તેવામાં જુનાગઢમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં (general meeting of junagadh municipal corporation) ડિજિટલ ઇન્ડિયાના (Digital India) દર્શન થયા હતા. અહીં 60 કોર્પોરેટર પૈકી મહિલા કોર્પોરેટર પલ્લવી ઠાકર સંપૂર્ણ રીતે ડિજિટલ બની ગયા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોલાવવામાં આવતા જનરલ બોર્ડમાં તેઓ ટેબલેટ સાથે આવ્યા હતા. અહીં તેમણે બોર્ડની થતી તમામ ચર્ચા અને પ્રશ્નોત્તરીનો અભ્યાસ ટેબલેટમાં જ કર્યો હતો.

મહિલા કોર્પોરેટર બન્યા ડિજિટલ

મહિલા કોર્પોરેટર બન્યા ડિજિટલ આ સાધારણ સભામાં (general meeting of junagadh municipal corporation) જૂનાગઢના વિકાસના કામોને લઈને શહેરના 60 કોર્પોરેટરે ગંભીરતાપૂર્વક ચર્ચામાં ભાગ લીધો હતો. આ તમામની વચ્ચે મહિલા કોર્પોરેટર પલ્લવી ઠાકર ડિજિટલ (Digital India) બનેલા જોવા મળતા હતા. સામાન્ય રીતે કોર્પોરેશનના (junagadh municipal corporation) જનરલ બોર્ડમાં શાસક વિપક્ષ વચ્ચે સવાલ જવાબોને લઈને ખૂબ હોહા અને ઘોંઘાટ થતો હોય છે. આવી પરિસ્થિતિમાં કોર્પોરેશનના જનરલ બોર્ડમાં જે પ્રોસિડિંગ થતું હોય છે. તેને સાંભળી શકવામાં ખૂબ મૂશ્કેલી પડતી હોય છે.

ટેબલેટમાં કર્યો અભ્યાસ
ટેબલેટમાં કર્યો અભ્યાસ

અભ્યાસ પણ ટેબલેટમાં જ કર્યો તેવામાં કોર્પોરેટર પલ્લવી ઠાકરે કોર્પોરેશનના તમામ પ્રોસેડિંગનો ટેબલેટ મારફતે અભ્યાસ કર્યો હતો. આના કારણે આજના જનરલ બોર્ડમાં જોવા મળ્યા હતા 60 નગરસેવકો ધરાવતા જૂનાગઢ મહાનગરપાલિકાના (general meeting of junagadh municipal corporation) બોર્ડમાં એકમાત્ર મહિલા કોર્પોરેટર પલ્લવી ઠાકર ટેબલેટનો ઉપયોગ કરીને ડિજિટલ યુગ (Digital India) સાથે સંકલન કરવાનો પ્રયાસ કરે છે.

ડિજિટલ માધ્યમ થકી ચર્ચાને બધું ગંભીરતાથી મહત્વ આપી શકાય ડિજિટલ માધ્યમનો ઉપયોગ (Digital India) કરતા પલ્લવી ઠાકરે જણાવ્યું હતું કે, આધુનિક સમયમાં ડિજિટલ (Digital India) માધ્યમ થકી લોકોની સમસ્યા અને જનરલ બોર્ડ દરમિયાન થતા સવાલ જવાબો અને પ્રશ્નોત્તરીને ડિજિટલ માધ્યમ થકી ખૂબ જ ગંભીરતાથી વાંચી સાંભળી અને જોઈ શકાય છે. સતત ઘોંઘાટની વચ્ચે સવાલ જવાબો સાંભળવામાં ખૂબ મુશ્કેલી થાય છે.

ડિજિટલ માધ્યમથી રહે છે સરળતા આવી પરિસ્થિતિની વચ્ચે ડિજિટલ માધ્યમ (Digital India) મોટા ભાગની તમામ પ્રોસિડિંગ ને સરળ બનાવી આપે છે જેને કારણે તેઓ જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકમાં ટેબલેટ સાથે હાજર રહે છે. જૂનાગઢ કોર્પોરેશનમાં (junagadh municipal corporation) 60 કોર્પોરેટરોનું બોર્ડ અસ્તિત્વ ધરાવે છે, જેમાં એકમાત્ર પલ્લવીબેન ઠાકર ડિજિટલ માધ્યમથી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ સભા અને સવાલ જવાબ તેમજ પ્રશ્નોત્તરીમાં ભાગ લેતા જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.