ETV Bharat / city

દામોદર કુંડમાં પિતૃ તર્પણને લઇને ભારે ભીડ જોવા મળી - bathing in Junagadh Bhavanath Damodar Kund

જૂનાગઢ દામોદર કુંડમાં ભાદરવી અમાસ નિમિતે લાખો શ્રદ્ધાળુઓ વહેલી સવારથી પિતૃઓને તર્પણ કરવા પહોંચી ગયા હતા. જેમાં આ વર્ષે દામોદર કુંડની પવિત્રતા અને ધાર્મિક મહત્વને લઈને છેક નેપાળથી પણ ભાવિ ભક્તો પોતાના પિતૃઓનું તર્પણ કરી ભવભવનું પુણ્યનું ભાથું બાંધતા જોવા મળ્યા હતા. bhadarvi amas 2022, bhadarvi amas importance, bathing of Damodar Kund Importance

દામોદર કુંડમાં પિતૃઓને તર્પણ કરી ભવભવનું ભાથું બાંધતા મળ્યા જોવા

author img

By

Published : Aug 27, 2022, 12:23 PM IST

જૂનાગઢ આજે ભાદરવી અમાસ આજના દિવસે પિતૃ તર્પણ (bhadarvi amas 2022) અને પવિત્ર ઘાટોમાં સ્નાન કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. તે અંતર્ગત આજે ભવનાથમાં આવેલા દામોદર કુંડમાં વહેલી સવારથી જ લાખોની સંખ્યામાં ભાવિ ભક્તોએ પોતાના પિતૃઓને તર્પણ કર્યું હતું. આ ઉપરાંત આ વર્ષે દામોદર કુંડ (Bhadravi Amase bathing Importance) પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે નેપાળથી એક પરિવાર આવ્યો હતો. તેમજ ભાદરવી અમાસનું પવિત્ર સ્નાન પરિપૂર્ણ કરી (Bhadarvi Amas Today) ભવભવનું પુણ્યનું ભાથું બાંધતા જોવા મળ્યા હતા.

ભાદરવી અમાસે લાખો શ્રદ્ધાળુઓએ પિતૃ તર્પણ સાથે સ્નાન વિધિ કરી

આ પણ વાંચો : આજે ભાદરવી અમાસ, આ કામ કરવાથી થશે પુણ્યની પ્રાપ્તિ

લાખો શ્રદ્ધાળુઓ કર્યું સ્નાન ભાદરવી અમાસના દિવસે લાખો શ્રદ્ધાળુઓએ પવિત્ર દામોદર કુંડમાં તર્પણ વિધિ અને ત્યારબાદ સ્નાન કરીને પોતાના પિતૃઓના આત્માઓને મોક્ષ મળે તે માટે પ્રાર્થના કરી હતી. અમાસના દિવસે પિતૃ તર્પણને સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ખૂબ મહત્વનું માનવામાં આવે છે. ત્યારે આજે પવિત્ર દામોદર કુંડ ખાતે ખૂબ મોટી સંખ્યામાં ભાવી ભક્તોએ પોતાના પિતૃઓને તર્પણ સાથે પવિત્ર સ્નાન પરિપૂર્ણ કરી ભવભવનું ભાથું બાંધતા જોવા મળ્યા હતા. સનાતન ધર્મમાં પવિત્ર ઘાટો નદી અને સરોવરમાં અમાસના દિવસે સ્નાન કરવાનું વિશેષ પુણ્યશાળી ફળ મળતું હોય છે. જેને લઈને પણ દામોદર કુંડમાં લાખોની સંખ્યામાં ભક્તોએ અમાસનુ સ્નાન કર્યું હતું.

પિતૃઓને તર્પણ
પિતૃઓને તર્પણ

આ પણ વાંચો : વર્ષની છેલ્લી શનિ અમાસ પર જાણો કોની ભક્તિથી જીવનના કષ્ટો દૂર થશે

સુવર્ણ રેખા નદીનો પ્રવાહ ગિરનાર પર્વત પરથી પ્રવાહિત થતી સુવર્ણ રેખા નદીનું પાણી પવિત્ર દામોદર કુંડમાં આવી રહ્યું છે. જેમાં સ્નાન કરવાનું ખૂબ ધાર્મિક મહત્વ છે. સનાતન હિંદુ ધર્મ સંસ્કૃતિમાં 44 જેટલી નદીઓને પવિત્ર માનવામાં આવી છે. જેમાં સુવર્ણ રેખા નદીનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. જેને લઈને પણ પવિત્ર દામોદર કુંડમાં પિતૃ તર્પણ વિધિ અને સ્નાનનું ખૂબ મહત્વ જોવા મળે છે. ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ પૌરાણિક દામોદર કુંડમાં પિતૃ તર્પણ કરવા માટે આ વર્ષે નેપાળથી એક પરિવાર આવ્યો છે. દામોદર કુંડમાં તેના તમામ સ્વજનોના તર્પણ વિધિ કરી હતી. જે બાદ પોતાના પિતૃને તર્પણ કરીને પવિત્ર અમાસનું સ્નાન કરી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. bhadarvi amas 2022, bhadarvi amas importance, bathing of Damodar Kund Importance

ભવભવનું ભાથું બાંધતા મળ્યા જોવા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.