ETV Bharat / city

કેશોદ નદીમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ મળ્યો... - કેશોદ

જૂનાગઢઃ જિલ્લાના કેશોદના બામણાસા ગામમાં એક યુવાન નદીમાં તણાયો હતો. યુવાનને શોધવા રેસ્ક્યુ ટીમ દ્વારા શોધખોળ શરુ કરી હતી. જેમાં નિષ્ફળતા મળ્યા બાદ યુવાનનો મૃતદેહ નદીમાં તરતો જોવા મળતા બહાર કાઢી પૉસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

ETV BHARAT JUNAGADH
author img

By

Published : Sep 7, 2019, 5:43 AM IST

કેશોદ તાલુકાના બામણાસા ગામના યુવાનનો પગ લપસતા નદીમાં તણાયો હોવાની લોકોમાં ચર્ચા થઈ હતી. લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. આ બાબતની જાણ થતાં મામલતદાર ટીડીઓ રેસ્ક્યુ ટીમ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ યુવાનને શોધવામાં સફળતા મળી ન હતી. જોકે, બાદમાં યુવાનનો મૃદેહ નદીમાં તરતો જોવા મળતા બહાર કાઢી કેશોદની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

કેશોદ નદીમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ

Intro:KeshodBody:એંકર
જુનાગઢ કેશોદના બામણાસા ગામે યુવાન નદીમાં તણાયેલા યુવાનની લાશ મળી
ગઈ કાલે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ જેમાં નિષ્ફળતા મળ્યા બાદ આજે યુવાનની લાશ નદીમાં તરતી જોવા મળતા બહાર કાઢી પીએમમા મોકલવામાં આવી
કેશોદ તાલુકાના બામણાસા ગામનો
કેસુર ભીખા કરંગીયા નામનો પાંત્રીસ વર્ષીય યુવાનનો પગ લપસતા ગઈકાલે નદીમાં તણાયો હોવાની લોકોમાં ચર્ચા થતા લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા આ બાબતની જાણ થતાં મામલતદાર ટીડીઓ રેેસ્ક્યુ ટીમ સહીતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પણ યુવાનને શોધવામાં સફળતા મળી ન હોવાનુ જાણવા મળી રહ્યુ છે ત્યારે આજે સવારે યુવાનની લાશ નદીમાં તરતી જોવા મળતા બહાર કાઢી કેશોદની સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલવામાં આવી છે સંજય વ્યાસ જુનાગઢConclusion:એંકર
જુનાગઢ કેશોદના બામણાસા ગામે યુવાન નદીમાં તણાયેલા યુવાનની લાશ મળી
ગઈ કાલે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ જેમાં નિષ્ફળતા મળ્યા બાદ આજે યુવાનની લાશ નદીમાં તરતી જોવા મળતા બહાર કાઢી પીએમમા મોકલવામાં આવી
કેશોદ તાલુકાના બામણાસા ગામનો
કેસુર ભીખા કરંગીયા નામનો પાંત્રીસ વર્ષીય યુવાનનો પગ લપસતા ગઈકાલે નદીમાં તણાયો હોવાની લોકોમાં ચર્ચા થતા લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા આ બાબતની જાણ થતાં મામલતદાર ટીડીઓ રેેસ્ક્યુ ટીમ સહીતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પણ યુવાનને શોધવામાં સફળતા મળી ન હોવાનુ જાણવા મળી રહ્યુ છે ત્યારે આજે સવારે યુવાનની લાશ નદીમાં તરતી જોવા મળતા બહાર કાઢી કેશોદની સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલવામાં આવી છે સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.