ETV Bharat / city

Vikram Madam on Jayrajsinh Parmar: જયરાજસિંહ તો ચાલુ ટ્રેને ઉતરી ગયા પણ કોંગ્રેસની ટ્રેન સ્ટેશન સુધી જશે - Vikram Madam on Jayrajsinh Parmar

જામનગરમાં કોંગ્રેસે સભ્ય જોડો ઝૂંબેશ શરૂ કરી (Join Member Campaign of Congress) હતી. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે વોર્ડ નંબર 4માંથી જનમિત્ર (Congress MLA Vikram Madam Janmitra) બન્યા પછી જામનગર શહેર કોંગ્રેસે ઓનલાઈન મેમ્બર્સ ડ્રાઈવનો (Congress Online Members Drive) પ્રારંભ કરાવ્યો છે.

Vikram Madam on Jayrajsinh Parmar: જયરાજસિંહ તો ચાલુ ટ્રેને ઉતરી ગયા પણ કોંગ્રેસની ટ્રેન સ્ટેશન સુધી જશે

author img

By

Published : Feb 19, 2022, 10:32 AM IST

જામનગર: ધારાસભ્ય વિક્રમ માડમે વોર્ડ નંબર 4માં કોંગ્રેસ દ્વારા સભ્ય જોડો ઝુંબેશ શરૂ (Join Member Campaign of Congress) કરવામાં આવી હતી. ત્યારે વિક્રમ માડમ વોર્ડ નંબર 4 માંથી જનમિત્ર બન્યા બાદ (Congress MLA Vikram Madam Janmitra) જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ઓનલાઈન મેમ્બર્સ ડ્રાઈવનો પ્રારંભ (Congress Online Members Drive) કરાવ્યો હતો. ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમની ઉપસ્થિતિમાં વોર્ડ 4માં મેમ્બર્સ ડ્રાઈવ કરવામાં આવી હતી. આ તકે નવાગામ ઘેડ નીલકંઠ મહાદેવના મંદિર ખાતે જનમીત્રોની નિમણુંક કરવામાં આવી હતી.

ધારાસભ્ય વિક્રમ માડમે જયરાજસિંહ પર કરી ટિપ્પણી

આ પણ વાંચો- Face To Face Interview : પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ પાટીલ-રૂપાણી વિવાદ પર બોલ્યા, "કમિશ્નર વિજયભાઈનું માનતા એટલે પાટિલને વાંધો પડ્યો"

વાતચીતમાં ધારાસભ્ય વિક્રમ માડમે જણાવ્યું કે, કોંગ્રેસમાંથી કેટલાક લોકો રાજીનામા (Resignation of MLAs from Congress) આપી રહ્યા છે. જોકે ટ્રેન જતી હોય ત્યારે પ્રવાસીઓ પોતાનું સ્ટેશન આવે ત્યાં ઊતરી જતાં હોય છે. તેમ કહી ધારાસભ્ય જયરાજસિંહ અંગે (Vikram Madam on Jayrajsinh Parmar) પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસમાંથી એક બાજુ ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે. બીજી બાજુ રાહુલ ગાંધીના આદેશ મુજબ સભ્ય બનાવવાની ઝૂંબેશ સમગ્ર રાજ્યમાં (Join Member Campaign of Congress) ચાલી રહી છે. ત્યારે જામનગરમાં પણ આ ઝૂંબેશ પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસમાં સામાન્ય માણસો સભ્ય બની રહ્યા છે અને ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે.

વિક્રમ માડમ બૂથ પર જનમિત્ર બન્યા
વિક્રમ માડમ બૂથ પર જનમિત્ર બન્યા

આ પણ વાંચો- મહેસાણાના કોંગ્રેસ પ્રમુખએ ભાજપમાં જોડાઈને કહ્યું, "પહેલા અમે કારીગર હતા, હવે અમે કાર્યકર"

વિક્રમ માડમ બૂથ પર જનમિત્ર બન્યા

ધારાસભ્ય વિક્રમ માડમ પણ તેમના બૂથ પર જનમિત્રો (Congress MLA Vikram Madam Janmitra) અને ઓનલાઈન મેમ્બર્સ પણ બન્યા હતા. આ તકે કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસીફખાન પઠાણ, નયનાબા જાડેજા સહિતના કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.