ETV Bharat / city

Uttarayan 2022 Jamnagar: પતંગ અને દોરીમાં ભાવ વધારાથી ખુદ વેપારીઓ અકળાયા, લગાવ્યા બેનર - જામનગરમાં પતંગની વેરાયટી

કોરોનાના (Corona In Gujarat) કારણે આ વખતે પતંગ અને દોરીના ભાવોમાં પણ વધારો (price hike in kites and thread) જોવા મળી રહ્યો છે. ભાવ વધારાથી ખુદ વેપારીઓ (kites and thread traders jamnagar) પણ અકળાયા છે. જામનગરમાં ભાવ વધારાથી કંટાળેલા વેપારીઓ ભાવ વધારાનું બેનર લગાવીને ધંધો કરી રહ્યા છે.

Uttarayan 2022 Jamnagar: પતંગ અને દોરીમાં ભાવ વધારાથી ખુદ વેપારીઓ અકળાયા, લગાવ્યા બેનર

author img

By

Published : Jan 8, 2022, 4:50 PM IST

જામનગર: આ વખતે પતંગની અંદર ખૂબ જ એવી નવી વેરાયટી (Kite varieties in Jamnagar)જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને PM નરેન્દ્ર મોદી, બિપિન રાવત અને વિંગ કમાંડર અભિનંદન જેવા લોકોની પતંગ અને દોરી પણ ઉપલબ્ધ છે. આ વખતે ખાસ કરીને 2 ઈંચથી માંડીને 15 ફૂટ સુધીની વિશાળ પતંગની રેંજ જોવા મળી રહી છે અને ખાસ કરીને આ વખતે પતંગ દોરામાં ખુબ જ ભાવ વધારો હોવાથી વેપારીઓ (kites and thread traders jamnagar) પણ આ વખતે ભાવ વધારાનું બેનર લગાડીને ધંધો કરી રહ્યા છે.

કોરોનાની મહામારી પતંગ દોરીના વેપારીઓને નડી

સ્વર્ગસ્થ બિપિન રાવત, વિંગ કમાન્ડર અભિનંદનની તસવીરોવાળી પતંગો.

કોરોના (Corona In Gujarat)ના કારણે આ વખતે પતંગોનું પ્રોડક્શન (Effect of corona on kites production) પૂરતા પ્રમાણમાં થયું નથી. હાલની પરિસ્થિતિમાં વેપારીઓને લોકડાઉન અને કર્ફ્યુના હિસાબે પણ પોતાના ધંધામાં અસર થશે તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: Surat Child died: ધાબા ઉપર પતંગ ચગાવવા જતાં બાળક પાંચમાં માળેથી પટકાતાં મૃત્યુ

પતંગ દોરીના ભાવમાં ડબલ વધારો

આ વખતે પતંગોનું પ્રોડક્શન પૂરતા પ્રમાણમાં થયું નથી.

આગામી દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર (Uttarayan 2022 Jamnagar) આવી રહ્યો છે, ત્યારે પતંગ રસિયાઓમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે ભાવ વધારાને લઈને (price hike in kites and thread) વેપારીઓ તેમજ પતંગ રસિયાઓ પરેશાન જોવા મળી રહ્યા છે. ગત વર્ષે જે પતંગના ભાવ 7 રૂપિયા હતા, તેનો ભાવ આ વખતે પંદર રૂપિયા જોવા મળી રહ્યો છે.

CDS બિપિન રાવત, PM મોદીની પતંગ બજારમાં જોવા મળી

ભાવ વધારાને લઈને વેપારીઓ તેમજ પતંગ રસિયાઓ પરેશાન.

ઉત્તરાયણના ઉત્સવ પર પતંગ અને દોરીમાં સેલિબ્રિટીઓને સ્થાન મળતું હોય છે. જો કે આ વખતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્વર્ગસ્થ બિપિન રાવત, વિંગ કમાન્ડર અભિનંદનની તસવીરોવાળી પતંગો પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Dream Projects Of PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સ, નામના પણ અને કામના પણ ખરાં..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.