ETV Bharat / city

PM Modi Visit in Jamnagar : 19 એપ્રિલે પીએમ મોદી જામનગરમાં ઔષધીય દવાઓના રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કરશે - WHO સાથે એમઓયુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગરમાં (PM Modi Visit in Jamnagar )ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના (Jamnagar Global Center for Traditional Medicine) ભૂમિપૂજન કાર્યક્રમની તારીખ નિર્ધારિત થઇ ગઇ છે. WHOના સહયોગથી રિસર્ચ સેન્ટર સંચાલિત થવાનું છે. વધુ વિગતો જાણવા વાંચો અહેવાલ.

PM Modi Visit in Jamnagar : 19 એપ્રિલે પીએમ મોદી જામનગરમાં ઔષધીય દવાઓના રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કરશે

author img

By

Published : Apr 7, 2022, 2:18 PM IST

જામનગર- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલે જામનગરમાં (PM Modi Visit in Jamnagar ) ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો કાર્યક્રમ સેન્ટર બિલ્ડિંગની (Jamnagar Global Center for Traditional Medicine) આધારશિલા રાખશે. ઔષધી પર આધારિત દવાઓનું રિસર્ચ સેન્ટરનું તેઓ ભૂમિપૂજન કરશે. સરકાર અને WHOના સહયોગથી (WHO MoU with Ayurveda University )રિસર્ચ સેન્ટર સંચાલિત થશે. વિશ્વનું આ એક માત્ર ઔષધી આધારિત દવાઓ પરનું રિસર્ચ સેન્ટર હશે.

જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા તમામ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી

WHO સાથે એમઓયુ (WHO MoU with Ayurveda University ) કરવામાં આવતા વિશ્વના અનેક દેશના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ તેમજ સંશોધન કરવા માટે આવશે. જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીના (Jamnagar Ayurveda University)નવા કેમ્પસ (New Campus Of Gujarat Ayurved University ) માટે આર્કિટેક્ટની પણ નિમણૂક (Gujarat Ayurved University Campus Develpoment)કરવામાં આવી છે અને વિશ્વની જે શ્રેષ્ઠ સંસ્થાઓ છે તેમના નમૂના પણ લેવામાં આવ્યા છે. જેમ કે IIM અમદાવાદ, IITનું કેમ્પસ પણ ફેમસ છે.

આ પણ વાંચોઃ New Campus Of Gujarat Ayurved University : જામનગરનું ગૌરવ એવી યુનિવર્સિટીનું કેમ્પસ હશે અફલાતૂન, જાણો કેવું હશે

એમઓયુ થયાં છે - WHO સાથે થયેલા એમઓયુ અનુસાર જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં તેનું કેમ્પસ નિર્માણ કરવામાં આવી રહ્યું છે.. જોકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Visit in Jamnagar )આયુર્વેદ પ્રત્યે અત્યંત લગાવ ધરાવે છે તેઓ જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન હતાં ત્યારે પણ જામનગરની આયુર્વેદ યુનિવર્સિટી મારફતે લોકો વધુમાં વધુ આયુર્વેદિક ઉપચારોથી સાજા થાય તેવું ઇચ્છતા હતાં. કોરોના સમયમાં જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીએ મહત્વનો ભાગ ભજવ્યો છે. કારણ કે કોરોનાના દર્દીઓ મોટાભાગે આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરી અને સાજા થયા છે. ખાસ કરીને આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા 30 ધનવંતરી રથ સમગ્ર જિલ્લામાં ફેરવવામાં આવતા હતાં. જેમાં આયુર્વેદિક ઔષધિઓથી બનેલાઓ ઉકાળા લોકોને આપવામાં આવતા હતાં.

આ પણ વાંચોઃ Gujarat Ayurved University : દેશના વડાપ્રધાન મોદીએ આયુર્વેદિક યુનિવર્સિટીને અત્યાર સુધીમાં શું આપ્યું જાણો

થઇ રહી છે તૈયારીઓ - જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા તમામ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને કેમ્પસમાં સાફસફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેઓ અહીં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો કાર્યક્રમ સેન્ટર બિલ્ડિંગની આધારશિલા રાખશે. બાદમાં જામનગર શહેરમાં અન્ય કયા-કયા કાર્યક્રમમાં હાજરી આપશે તે કાર્યક્રમ હવે પછી જાહેર (PM Modi Visit in Jamnagar ) કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.