ધારાસભ્યનું નામ: પટેલ રાઘવજીભાઈ હંસરાજભાઈ
પિતાનું નામ: હંસરાજભાઈ
જન્મ તારીખ: 01 Jun 1958
જન્મ સ્થળ: મોટા ઈંટાળા, તા. ધ્રોળ, જિ. જામનગર
વૈવાહિક સ્થિતિ: પરિણીત
જીવનસાથીનું નામ: કાન્તાબહેન
સર્વોચ્ચ લાયકાત: કાયદાના સ્નાતક
અન્ય લાયકાત: બી.એ, એલ.એલ.બી.
કાયમી સરનામું: પંચવટી સોસાયટી, રાજકોટ રોડ, મુ. ધ્રોળ, જિ. જામનગર
મત વિસ્તાર: જામનગર (ગ્રામ્ય)
અન્ય વિગતો
વ્યવસાય: ખેતી, શૈક્ષણિક પ્રવૃત્તિ.
સંસદીય કારકિર્દી: સભ્ય, (૧) આઠમી ગુજરાત વિધાનસભા, 1990-98, (2) નવમી ગુજરાત વિધાનસભા, 1995-97-(3) દશમી ગુજરાત વિધાનસભા,1998-2002 (પેટા ચૂંટણી), (4) બારમી ગુજરાત વિધાનસભા, 2007-12, (5) તેરમી ગુજરાત વિધાનસભા, 2012-17. રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, ગ્રામ ગૃહનિર્માણ વિભાગ, ગુજરાત સરકાર, 1995-96 મંત્રીશ્રી, (1) રમતગમત અને યુવક સેવા, 1996, (2) પાણીપુરવઠા, રમતગમત અને યુવક સેવા, 1997-98
સામાજિક પ્રવૃત્તિઓ અને સહભાગીતા: પ્રમુખ, (1) લેઉવા પટેલ સમાજ, ધ્રોળ, (2) પટેલ ભાણજી ભીમજી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્ર્સ્ટ, ધ્રોળ, (3) પટેલ ભીમજી વશરામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, કાલાવડ, (4) વી. એલ. પટેલ કેળવણી મંડળ, મોટા ઈંટાળા, (5) શ્રી નવભારત એજ્યુકેશન ટ્રસ્ટ, નાના ખડબા, (6) ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, જામનગર, (7) તાલુકા યુવક કોંગ્રેસ સમિતિ, ધ્રોળ, 1975-82, (8) જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ, જામનગર, 1982-89. સભ્ય, જિલ્લા પંચાયત, જામનગર,1987-90.
શોખ: રમત-ગમત, વાંચન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સમાજસેવા
પ્રવાસ: કેનેડા, અમેરિકા, ઈઝરાઈલ.
વધુ વાંચો: ગુજરાતના નવા પ્રધાનમંડળમાં નો રિપીટ થીયરી : આટલા ધારાસભ્યોને આવ્યા ફોન