ETV Bharat / city

જામનગર દરિયા કિનારેથી આતંકીઓની ઘૂસણખોરીના ઈનપુટ....

જામનગરઃ જિલ્લામાં દરિયા કિનારે શંકાસ્પદ હિલચાલ જોવા મળી છે. આતંકવાદી માછીમારોના વેશમાં ઘૂસપેઠ કરી હોવાની શંકા છે. અગાઉ નેવીને પણ શંકાસ્પદ ગતિવિધિના ઈનપુટ આપ્યા હતા.

Inputs found by terrorists infiltrate the coast of Jamnagar
author img

By

Published : Nov 16, 2019, 8:03 AM IST

Updated : Nov 16, 2019, 12:50 PM IST

જિલ્લામાં દરિયા કિનારે શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી છે. આતંકવાદી માછીમારોના વેશમાં ઘૂસપેઠ કરી રહ્યા હોવાની આશંકા છે.

દરિયા કિનારે શંકાસ્પદ હિલચાલ જોવા મળી છે

લશ્કર એ તૈયબાના આતંકવાદીઓ પાકિસ્તાનમાં અંડર વોટર ટ્રેનિંગ લઈ રહ્યા છે. નેવીએ જામનગર વહીવટી તંત્રને સતર્ક રહેવા આદેશ આપ્યો છે.

Intro:Body:

jamnagar

Conclusion:
Last Updated : Nov 16, 2019, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.